જીદ્દી ચીનને મનાવવા માટે મોદી હવે મોરચો સંભાળશે

a3

ભારતની ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ(એનએસજી)માં એન્ટ્રીને લઇને વિરોધ કરી રહેલા ચીનને મનાવી લેવા માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જવાબદારી સંભાળી રહૃાા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી પોતે હવે ચીનના મુડને બદલી નાંખવાના પ્રયાસમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એનએસજીમાં ભારતની એન્ટ્રીનો વિરોધ કરી રહેલા ચીનની સામે હવે કોઇ કઠોર નિવેદનબાજી ન કરવા માટે કહેવામાં આવ્યુ છે. આ મામલે બન્ને દેશો વચ્ચે […]

Read more

પહેલીવાર ૧૫ જજોની ગરમીની રજા કાપી નાખવામાં આવી

a4

બંધારણીય મહત્વ સાથે જોડાયેલ ત્રણ મામલાની તાકિદની સુનાવણી માટે પહેલીવાર સુપ્રીમ કોર્ટે ઓછામાં ઓછા ૧૫ જજોનવી આગામી ગરમીની રજાઓ કાપી નાખી છે. ૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ ગરમીઓમાં પાંચ જજોની ત્રણ બેંચ નિયમિત રીતે દરરોજ કામ કરશે અને રાષ્ટ્રીય મહત્વથી જોડાયેલ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે આ ત્રણ મામલામાં એક મુસ્લિમોમાં થનાર ત્રણ તલાક,નિકાહ હલાલા અને  બહુવિવાહથી સંબંધિત છે. ભારતના […]

Read more

આગામી જૂનથી લાગુ થશે મેદસ્વિતા ઘટાડવાનો એકશન પ્લાન: એવોર્ડ સમારોહમાં જાડા અધિકારીઓ હાજર નહી રહી શકે મેદસ્વિતા સામે લશ્કરનો જંગ:દુંદાળાને પ્રમોશન, ફોરેન પોસ્ટીંગ નહીં મળે

a1

મેદસ્વિતા સામેની ઝુંબેશમાં હવે લશ્કર પણ જોડાયું છે. આગામી જૂનથી લશ્કરે તેના મેદસ્વી કર્મચારીઓના પ્રમોશન અટકાવવા વિદેશમાં પોસ્ટીંગ પર પ્રતિબંધ તેમજ બેડોળ સૈનિકોને વિશિષ્ટ એવોર્ડ આપવાનું નકકી કર્યું છે. ભારતીય લશ્કરમાં મેદસ્વિતા ઘટાડવાના એકશન પ્લાન હેઠળ વડામથક દ્વારા દેશભરના એકમોને આદર્શ બોડી વેઈટ કરતાં ૧૦% મેદસ્વી હોય તેવા સૈનિકો અને અધિકારીઓનો રેકોર્ડ રાખવા સૂચના આપી છે. સિનિયર અધિકારીઓને સ્પોર્ટ ચેક, […]

Read more

વાયવ્ય પાકિસ્તાનમાં શિયાપંથી ઈમામ બારગાહ પાસે આત્મઘાતી બોમ્બ ધડાકામાં ૨૨ના મૃત્યુ અને ૫૦ને ઈજા

1490954792-blast

પાકિસ્તાનના વાયવ્ય આદિવાસી પ્રદેશમાં એક વ્યાપારી વિસ્તારમાં શિયાપંથી ઈમામ બાર્ગાહની બહાર એક આત્મઘાતી બોમ્બ હૂમલામાં આજે ૨૨ લોકોથી વધુના મૃત્યુ થયા હતા અને ઓછામાં ઓછા ૫૦ને ઈજા થઈ હતી. આ ધડાકામાં મૃત્યુ આં તથા ઈજાગ્રસ્ત આંક વધવાનો સંભવ છે. એક આત્મઘાતી બોમ્બરે ઈમામ બારગાહના મુખ્ય દરવાજા પાાસે પોતાની કારને ધડાકાથી ઉડાવી દીધો હતો. આ બનાવ પારાચિનારની મુખ્ય બજારમાં બન્યો હતો. […]

Read more

ફોર્મ ભરવાની તારીખ વધારીને પાંચ એપ્રિલ કરાઈ ર૫ વર્ષથી વધુ વયના વિદ્યાર્થી નીટ પરીક્ષા આપી શકે : સુપ્રિમ

results_480

સુપ્રિમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું હતું કે હવે એઆઈપીએમટી-નીટની પરીક્ષામાં ર૫ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ પણ સામેલ થઈ શકે છે. આ નિર્ણયની સાથે જ નીટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ વધારીને પાંચમી એપ્રિલ કરી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી નીટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટી રાહતજનક બાબત તરીકે ગણવામાં આવે છે. પહેલા યુજીસીની બેઠકમાં આ નિર્ણય […]

Read more

હાઈકોર્ટની લખનૌ બેચે ટીમને યોગ્ય ઠેરવી યુપી એન્ટી રોમીયો સ્કવોર્ડ બિલકુલ યોગ્ય જ છે : કોર્ટ

resizer

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે હાલમાં એન્ટી રોમિયો ટીમની રચના કરી હતી. આ મામલે હવે અલ્હાબાદ હાઇકોર્ટે યોગ્ય ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે એન્ટી રોમિયો સ્કોવોડ બનાવવાની યોગી સરકારની પહેલની સામે કોઇ ટિપ્પણી કરી નથી. કોર્ટે કહૃાુ છે કે સરકારની કામગીરીમાં કોઇ દરમિયાનગીરી કરવામાં આવનાર નથી. યોગી સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટીમને કોર્ટે યોગ્ય ઠેરવતા સરકારને રાહત થઇ છે. કોર્ટે કહૃાુ છે […]

Read more

હિમાચલપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને ફટકો હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સામે અંતે ચાર્જશીટ

virbhadra-singh-l

કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડે તેવા એક ઘટનાક્રમમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ ભારે ચર્ચા જગાવનાર અપ્રમાણ સંપત્તિ કેસમાં હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રિંસહ, તેમના પત્ની પ્રતિભાસિંહ અને અન્યો સામે આજે ચાર્જશીટ દાખલ કરી હતી. નવેસરના ઘટનાક્રમને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં આ મામલો વધુ ગરમ બને તેવી શક્યતા છે. ભ્રષ્ટાચારના કેસમાં તેમની અને તેમના પત્ની સામે સીબીઆઈ દ્વારા […]

Read more

સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી દલીલોને ફગાવાઈ રામ મંદિર વિવાદ પર વહેલી તકે સુનાવણી કરવા સુપ્રિમ કોર્ટે કરેલો સાફ ઈનકાર

supreme_court_scba

રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલામાં સુપ્રિમ કોર્ટે વહેલીતકે સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે આજે આ મામલામાં સુનાવણી કરતી વેળા સ્વામીના પક્ષકાર તરીકે નહીં ગણીને સમયના અભાવની વાત કરીને વહેલીતકે સુનાવણીની માંગણીને ફગાવી […]

Read more

ગૌવંશ હત્યાના તમામ ગુનાઓ હવે બિનજામીનપાત્ર:પાંચ લાખ સુધીનો દૃંડ ગુજરાતમાં ગૌવંશ હત્યા કરનારને આજીવન કેદ

fp1

ગૌવંશના પશુઓની હત્યા અટકાવવા પશુઓની ગેરકાયદે કતલ કરવાના દુષણ પર અંકુશ મેળવવા ગુજરાત સરકારે આજે સમગ્ર દેશમાં સૌથી કઠોરમાં કઠોર કાયદો બનાવ્યો છે. ગૃહ રાજયમંત્રી પ્રદિપિંસહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગાય એ પ્રાણી નથી પરંતુ, સંસારનો પ્રાણ છે, અને જે વ્યક્તિ ગાયની દયા નહી ખાય સરકાર પણ એની દયા નહીં ખાય. આન,બાન અને શાન સમી ગાય માતા આપણા […]

Read more