૩૧મીએ રાજ્યભરના વકીલો કોર્ટ કામકાજથી અળગા રહેશે

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી સરકારના લો કમિશન દ્વારા એડવોકેટસ એકટમાં જરૂરી સુધારા વધારા કરવા માટે બિનલોકશાહી અને વકીલો વિરોધી જે ભલામણો કરેલી છે. જે તા.૨૩-૩-૨૦૧૭ના રોજ લોકસભામાં મુકવામાં આવેલ છે તે બિનલોકશાહી અને વકીલો વિરોધી ભલામણોનો વિરોધ કરવા માટે અને લોકસભામાં આ વકીલો વિરોધી બીલ મંજુર ન થાય તે માટે આગામી તા.૩૧-૩-૨૦૧૭ના રોજ દેશની તમામ બાર કાઉન્સિલ અને એસો.ને […]

Read more

શહેરમાં બે ચેઈનસ્નેચીંગ

શહેરના બાપુનગર અને ઈસનપુરમાં ચેઈનસ્નેચીંગના બે બનાવ નોંધાયા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના મુમંગેડ ગામના ડિમ્પલબહેન પંચાલ (ઉ.વ.૨૫) સાંજે બાપુનગરના હિરાવાડી ખાતેથી પસાર થતા હતા ત્યારે બાઈક ઉપર આવેલા બે યુવાન તેમના ગળામાંથી સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયાની ફરિયાદ બાપુનગર પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. જ્યારે ઈસનપુરના આસોપાલવ નગરમાં રહેતા ૪૫ વર્ષના પારૂલબહેન ઠક્કર રાત્રે ૧૦-૩૦ […]

Read more

ગુજરાતમાં વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે ઝડપી ગતિવિધી ભુપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ અચાનક તેડુ આવતા નવી દિલ્હી પહોંચ્યા

IMG-20170327-WA0084

ગુજરાત સરકાર તેમજ ચૂંટણી પંચમાં શરૂ થયેલી ઝડપી ગતિવિધિને લઈને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી હોવાથી અટકળો બળવત્તર બની છે. ગુજરાત સરકારમાં મહત્વની જવાબદારી સંભાળી રહેલા બે મંત્રીઓની અચાનક નવી દિલ્હીની મુલાકાત તેમજ આગામી તા.૩જી એપ્રિલે કેન્દ્રીય ચૂંટણી પંચની આઈટી ટીમ ગુજરાત આવી રહી છે. આ ટીમના ટ્રેનિંગ ડાયરેકટર વી.એન. શુકલ મતદાર યાદીના સંદર્ભમાં રાજ્યના ચૂંટણી અધિકારીઓને ટ્રેનિંગ આપશે. […]

Read more

હાર્દિક ક્રાઈમ બ્રાંચમાં આખરે હાજર થયો

C76etr_UwAECy0v

શહેરના વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટરના ઘર ઉપર થયેલા હુમલા સંદર્ભે પાસનો ક્ધવીનર હાર્દિક પટેલ આજે ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો હતો. પરંતુ તપાસનીસ અધિકારી ન હોવાથી તેની હાજરી નોંધી જવા દેવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર તાજેતરમાં શહેરના વસ્ત્રાલ વિસ્તારના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘેર પાસના ક્ધવીનર હાર્દિક પટેલ સહિતના ટોળાંએ હુમલો કરતા રામોલ પોલીસ મથકમાં હાર્દિક સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ […]

Read more

રાઈટ ટુ ઈન્ફર્મેશનના જવાબમાં આઈટીએ કહ્યું કશી માહિતી નથી !

આરટીઆઈ એપ્લિકેશનમાં ચોંકાવનારો ખુલાશો થયો છે. અમદાવાદના ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટે જવાબ આપ્યો છે કે તેઓ આઈડીસી અંતર્ગત આવક કે પ્રોપર્ટી જાહેર કરનારાઓના કોઈ આંકડા મેઈન્ટેઈન જ નથી કરતા. આવકવેરા ખાતાએ એ પણ જણાવ્યુ કે આઈડીએસમાં આવક જાહેર કરનારાઓ સામે ડિપાર્ટમેન્ટે શું પગલા ભર્યા તેનો પણ કોઈ રકોર્ડ તેમની પાસે નથી. આટલું જ નહીં, આવકવેરા ખાતાનું કહેવું છે કે તેમણે બ્લેકમની પકડવા […]

Read more

પક્ષના સૂત્રોને બદલે નક્કર કાર્યનું મહત્વ

yogi- police

ભાજપને યુપીમાં વિજય મળવાના મૂળમાં જવાહરલાલ નેહરૂ યુનિ.થી લઈ રામજસ કોલેજમાં અભિવ્યકિતની આઝાદી પરના સવાલ પર દેશ વિરોધી કૃત્યો સતત આયોજનબધ્ધ રીતે ચાલી રહ્યા છે. જેનો મૂળ હેતુ પાંચ રાજ્યોની ચૂંટણીમાં યુવા મતદારોને ભાજપ વિરૂધ્ધ ઉભા કરવાના હતાં અલબત એક સમયમાં સૂત્રોચ્ચાર સિવાય ચૂંટણી વઘાર વગરની દાળ જેવી મનાતી હતી. આથી જો સૂત્રોચ્ચાર થાય તો ચૂંટણીની મજા વધતી હતી. ૧૯૭૧ની […]

Read more

યુ.પી.ના મુખ્યમંત્રીના પગલાંની પ્રશંસા

yogi- police

યોગી આદિત્યનાથ યુ.પી.ના મુખ્યમંત્રી બનતા ચારે બાજુથી બુદ્ધિજીવીઓ અને રાજકીય વિરોધીઓ તરફથી પ્રશ્ર્નોની ઝંડી વરસવા લાગી છે. શું તેઓ બધાને સાથે લઈને ચાલી શકશે? તેમના રાજ્યમાં મુસ્લિમોનું શું થશે? શું ઉત્તર પ્રદેશનું સાંપ્રદાયિક આદાર પર વિભાજન થશે? આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે. તેઓ વાત વિકાસની કરે છે પરંતુ અસલી એજન્ડા હિન્દુત્વનો […]

Read more

સરકારી ગ્રાન્ટથી લઈ મધ્યાહન ભોજનમાં જબરી ગોલમાલ ચાલતી હતી આધાર-લીન્ક અપ થતા જ શાળાઓના ‘ભૂતીયા’ બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો

aadhaar_bccl

દેશમાં હાલ હવે જન્મથી મરણ સુધી ‘આધાર’ એ રોજબરોજની કામગીરીનો કે ફકત સરકારી યોજના નહી સ્કુલોમાં એડમીશનનો પણ આધાર બની ગયા છે અને તેના કારણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ દીઠ ગ્રાન્ટ મેળવવાથી લઈને મધ્યાહન ભોજન યોજનામાં જે ગેરરીતિ ચાલે છે તેમાં પણ આધારના કારણે ભૂતીયા વિદ્યાર્થીઓનો પર્દાફાસ થયા છે. દેશના ત્રણ રાજયો ઝારખંડ-મણીપુર અને આંધ્રમાં બાળકોના શાળાના એડમીશન અંદાજે ૪.૪ […]

Read more

વિમાની પ્રવાસમાં ડ્રેસ કોડ? ‘લેંગી’ પહેરી આવેલી મહિલાઓને નો-એન્ટ્રી

leggingsc

વિમાની પ્રવાસ માટે પણ કોઈ ડ્રેસ કોડ હોઈ શકે. ભારતમાં પણ હવે નવા જનરેશનના વિમાની પ્રવાસીઓ શોર્ટ પહેરીને પ્રવાસ કરે છે પણ હાલમાં જ અમેરિકામાં યુનાઈટેડ એરલાઈનમાં ત્રણ મહિલાઓને તેઓએ ‘લેંગી’ પહેરી હોવાથી વિમાનમાં પ્રવાસની મંજુરી નબળાઈ ડેનેપર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ મહિલાઓને અટકાવવામાં આવી હતી. કારણ કે તેમનો ડ્રેસ કોડ ઓકે ન હતો. આ મહિલાઓમાં એક મહિલાએ તેની ‘લેંગી’સાથેની […]

Read more

જીએસટી સંબંધિત ચાર બિલ લોકસભામાં રજુ

gst

બહુપ્રતીક્ષિત  વસ્તુ અને સેવા કર લાગુ કરવા  તથા દેશમાં એતિહાસિક  કર  સુધારોના યુગની શરૂઆત કરવા માટે ચાર વિધેયક આજે લોકસભામાં રજુ કરવામાં આવ્યા છે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ  એક રાષ્ટ્ર એક કરની અવધારણાને લાગુ  કરવા માટે ચાર વિધેયક  લોકસભામાં રાખ્યા જેમાં કેન્દ્રીય  જીએસટી,એકીકૃત જીએસટી, કેન્દ્ર શાસિત પ્રદેશ જીએસટી અને વળતર કાનુન સામેલ છે. સરકારે એક જુલાઇથી જીએસટીને લાગુ  કરવાનો પ્રસ્તાવ […]

Read more
1 2