ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ. સામે હાઈકોર્ટમાં પિટિશન

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે આ અરજીને એડમિટ કરી છે અને સુનાવણી સમયે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આ અરજી પરની વધુ સુનાવણી ૨૦ જૂને હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે જીએફએસયુને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાંટ મળે […]

Read more

વિકસિત અમદાવાદના જન-જનની સુખાકારી અમારો ધ્યેય: નિતિન પટેલ

l3

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારતીય રેલવે દ્વારા અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઈન પર રૂા.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય રેલવે અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુકત ઉપક્રમે નિર્માણ પામનાર આ ઓવરબ્રીજથી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ રેલ્વે ક્રોસિંગ […]

Read more

ચાંદખેડા ખાતે પિતાએ કારની ચાવી ન આપતા પુત્રએ કાંડા ઉપર બ્લેડથી લસરકો મારી ફાંસો ખાઈ કરેલો આપઘાત

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવાને ફરવા માટે પિતાએ કારની ચાવી ન આપતાં ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ ફલેટના પાંચમાં માળેથી પડતું મુકીને અને વટવાની યુવતિએ બિમારીના લીધે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારના શ્યામબંગલોઝના વિભાગ-૨મામં એલઆઈસી સાથે સંકળાયેલા રાજેષભાઈ નાણાંવટી પરિવાર સાથે રહે છે. તેઓનો ૨૦ વર્ષનો […]

Read more

વડાવલીમાં મામલો બીચકતા એકનું મોત:પોલીસ ગોળીબાર

પાટણ જિલ્લાના વડાવલી ખાતે વિદ્યાર્થીઓના ઝઘડા બાદ મામલો બીચકતા પોલીસે ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના વડાવલી ખાતે આજે ધોરણ-૧૦ની પરીક્ષા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા સુણસરના વિદ્યાર્થીને મારવા બદલ મામલો બીચકયો હતો. તોફાની ટોળાંએ વડાવલી ખાતે જઈને મકાનો, ગલ્લાની તોડફોડ કરી આગ ચાંપતા અને વાતાવરણમાં તંગદિલી ફેલાતા તેમજ પોલીસને ટાર્ગેટ બનાવતા પોલીસે અશ્રુવાયુના સાત સેલ ફોડ્યા […]

Read more

ગુજરાતમાં ઉત્પન્ન થયેલી ઊર્જા દેશમાં અજવાળા પાથરશે:રૂપાણી

25-03-2017-INAUGURATION OF VESTAS BLADES-k(10)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગાામી એક વષર્ર્માં રાજ્યમાં ૧ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ આજે અમદાવાદ જિલ્લાના રજોડા, ખાતે રૂા.૫૦૦ કરોડના ખર્ચે નિર્મિત ડેન્માર્કની કંપની વેસ્ટાસ બ્લેડ્સ મેન્યુફેકચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરત કલીન એનર્જીના ક્ષેત્રે આગળ વધવા માંગે છે. રાજ્યમાં બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા ૪૭૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં સૂર્ય ઊર્જા […]

Read more

ખાનગી શાળાઓમાં ફી વધારા સામે રોક

l1

રાજ્ય સરકારે સ્વનિર્ભર કોલેજોની જેમ જ સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટી બનાવવાની કવાયત શરૂ કરી છે. વિધાનસભાના ચાલુ સત્રમાં આ અંગેનું વિધેયક રજુ થવાનું છે ત્યારે રાજ્યની તમામ ખાનગી શાળાઓને નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં એક પણ રૂપિયાનો ફી વધારો નહીં કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. જાણવા મળતી માહિતી મુજબ હાલમાં કેટલીક ખાનગી શાળાઓ તેઓ ઈચ્છે […]

Read more

સની લિયોન વધુ એક આઇટમ સોંગ કરશે

1454089171-5581

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન રઇસ ફિલ્મ બાદ વધુ એક આઇટમ સોંગ કરવા માટે જઇ રહી છે. શાહરૂખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક […]

Read more

ફરહાનની મુવી ‘લખનૌ સેન્ટ્રલ ૧૫મી સપ્ટેમ્બરે

Farhan-Akhtars

ફરહાન અખ્તરની નવી ફિલ્મ લખનૌ સેન્ટ્રલ ૧૫મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ આશરે પૂર્ણ થવા આવ્યુ છે. ફરહાન પોતાની આ ફિલ્મને લઇને ભારે ખુશ છે. ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહૃાુ છે. નિખિલના કહેવા મુજબ અમે તમામ અમારી આ અનોખી ફિલ્મને લઇને ભારે આશાવાદી છીએ. આ  ફિલ્મ જેલ અને કેદીઓની પટકથા […]

Read more

સલમાન અને કેટરીના કેફ પાંચ વર્ષ બાદ ફરીથી સાથે

sk

બોલિવુડમાં સુલતાન તરીકે જાણીતા અને હાલમાં સૌથી સફળ અભિનેતા તરીકેની છાપ ધરાવનાર સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સલમાન ખાન પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર કેટરીના કેફ સાથે કામ કરવા જઇ રહૃાો છે. સલમાન ખાન અભિનિત ટાઇગર જિન્દૃા હેનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ કેટલાક કારણોસર ચર્ચામાં છે. કારણ કે ફિલ્મમાં તેની સાથે […]

Read more

દારૂના વ્યસન સામે સૌ જાગૃત બને

art2

દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં નવાં મુખ્યમંત્રીઓએ શપથ લઈને પ્રજાકલ્યાણલક્ષી કાર્યોનો પ્રારંભ કરી દીધો છે. પંજાબ અનેઉત્તર પ્રદેશમાં દારૂ સહિતના નશાનો કારોબાર ડામવાનો સરકાર સામે પડકાર છે. ગોવાની તો આવક જ દારૂના ધંધા પર નિર્ભર છે. ઉત્તરાખંડ પહાડી પ્રદેશ છે ત્યાં પણ તેના વગર ચાલી શકે તેમ નથી. દારૂ એ દૂષણ છે કે, દવા તે […]

Read more
1 2