સ્કૂલ, બાળક, ઘડતર અને ફી

a5

તાજેતરમાં અમદાવાદની એક શાળાએ ૧૩ ટકા જેટલો ફી વધારો એકદમ જ કરી દીધો. વાલીઓ ધન્યવાદને પાત્ર છે કે તેમણે સતત લડત આપીને ફી વધારો પરત ખેંચાયો પણ ક્યાં સુધી? જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને રાજ્ય સરકારનું શિક્ષણ ખાતું મહેરબાન રહેશે ત્યાં સુધી. હમણાં હમણાં જ મારા ઘરમાં મારી પૌત્રીના શિક્ષણ બાબત (કેળવણી નહીં) મારા આધુનિક પુત્રવધુ અને દીકરો તેમના મિત્રગૃપમાં કોણ […]

Read more

જીવનમાં લક્ષ્યની પ્રાપ્તિ ખૂબ જ આવશ્યક છે

a2

માનવ જીવનનું લક્ષ્ય ઈશ્વર પ્રત્યે જ હોવું જોઈએ. કલિયુગમાં ફક્ત રામ નામ જ એક આધાર છે. આ વાતો શ્રી તુલસીદાસે રામચરિત માનસમાં ઉલ્લેખ કરેલ છે. માત્ર માયાને લીધે આ લક્ષ્યનું રામરામના જપથી પાર કરી શકે છે. તેવો ઢ વિશ્ર્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું છે કે કલિયુગે કેવલ હરિગુમ ગાવા. પાવન નર વાવહિ શિવ ધાર્ણા સંત શ્રી તુલસીદાસ કહે છે કલિયુગમાં […]

Read more

છત્તીસગઢમાં પોલીસ સાથે અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર, શસ્ત્રો જપ્ત થયા

india-unrest-maoist_c0f0f6f2-0bf2-11e7-ba13-f6aef3964879

છત્તીસગઢના હિંસાગ્રસ્ત દૃાંતેવાડા જિલ્લામાં સુરક્ષા જવાનો અને બળવાખોરો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ નક્સલી માર્યા ગયા છે જ્યારે બે પોલીસ જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. ઘાયલ થયેલા સુરક્ષા જવાનોમાં બે સબ ઇન્સ્પ્ોક્ટરોનો સમાવેશ થાય છે. સામ સામે અથડામણમાં ઘાયલ થયેલા એક નક્સલવાદીની ધરપકડ પણ […]

Read more

શપથવિધિમાં અખિલેશને પણ મળ્યા મોદી અને મુલાયમિંસહ વચ્ચે કઈ ચર્ચા થઇ હતી

C7RrCMMXkAE-Eyr

યોગી આદિત્યનાથે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. શપથવિધિ કાર્યક્રમ વેળા દાખલારુપ રાજકીય બનાવ જોવા મળ્યા હતા. જેના ભાગરુપે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ મોદી સાથે કાનમાં ખાસ વાતચીત કરતા નજરે પડ્યા હતા જેથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે તેમની વચ્ચે કઇ […]

Read more

રર કેબિનેટ સહિત ૪૬ સભ્યોના મંત્રીમંડળમાં એક મુસ્લિમનો સમાવેશ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રીપદે આદિત્યનાથના શપથ

The Prime Minister, Shri Narendra Modi at the swearing-in ceremony of the new government of Uttar Pradesh, at Lucknow on March 19, 2017.
	The Union Minister for Micro, Small and Medium Enterprises, Shri Kalraj Mishra, the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath and other dignitaries are also seen.

ઉત્તરપ્રદેશમાં આખરે યોગી રાજની સ્થાપના થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે આજે યોગી આદિત્યનાથની ભવ્ય કાર્યક્રમમાં તાજપોશી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અનેક કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહૃાા હતા. યોગી આદિત્યનાથને રાજ્યપાલ રામ નાયકે હોદ્દા અને ગુપ્તતતાના શપથ સૌથી પહેલા લેવડાવ્યા હતા ત્યારબાદ તેમના […]

Read more