‘નલિયા-કાંડ’ના સંદર્ભે ન્યાયિક તપાસ પંચની રચના ગાંધીનગર તા.‘નલિયા-કાંડ’ના સંદર્ભે ન્યાયિક તપાસ પંચની રચના

l2

જયમાં સતારૂઢ ભારતીય જનતા પક્ષ માટે શર્મનાક એવા અતિ ચર્ચીત નલિયા (કચ્છ)ના સામૂહિક યૌન શોષણ કાંડની તપાસ માટે ગુજરાત સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ એ.એલ.દવેની આગેવાની હેઠળનું તપાસ પંચ ત્રણ મહિનામાં તેમનો પ્રથમ રિપોર્ટ આપશે, તેમ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નલીયા-કચ્છમાં એક પરપ્રાંતિય પરિણીતા પર […]

Read more

મોદી મે માસમાં ગુજરાત આવશે

l1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે માસમાં તા.૨૨ થી ૨૬ મે દરમ્યાન એક દિવસ ગુજરાત આવશે. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે એશીયન ડેવલપમેન્ટ બેન્કનો એક સેમીનાર યોજાનાર છે તેમાં મોદી હાજરી આપશે. આખરી કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. વડાપ્રધાન બન્યા બાદની મોદીની આ ૧૧ મી ગુજરાત મુલાકાત છે તેઓ હાલમાં જ નર્મદા નદી પરનાં પુલનું લોર્કાપણ કરવા તથા ગાંધીનગરમાં મહિલા સરપંચ સંમેલનને […]

Read more

પંચવટીના દેવકોમ્પલેકસ ખાતેના સ્પા સેન્ટરમાં દરોડો

શહેરના એલીસબ્રિજ વિસ્તારના પંચવટી ખાતે આવેલા સ્પાસેન્ટરમાં ચાલતા અનિતીના ધામનો મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે પર્દાફાશ કર્યો હતો ત્યાંથી પરપ્રાંતની બે સહિત ચાર યુવતિઓ મળી આવી હતી. પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર મહિલા ક્રાઈમ બ્રાંચના એસીપી પન્ના મોમૈયાએ બાતમીના આધારે છટકુ ગોઠવી પંચવટી વિસ્તારના દેવ કોમ્પલેકસમાં છાપો માર્યો હતો. સ્પાના ઓઠા હેઠળ ચાલતા અનિતીના ધામ […]

Read more

અમદાવાદના સોનીનો લાપતા પુત્ર મળ્યો ખરો પણ પુત્રી તરીકે!

અમદાવાદના એક પ્રતિષ્ઠિત, સોની પરિવાર સાથે ગજબનો કિસ્સો બન્યો. લગભગ એકાદ સપ્તાહથી લાપતા થયેલો તેમનો ૨૪ વર્ષિય પુત્ર શ્યામ (નામ બદલ્યુ છે) મળ્યો ખરો પણ રાધા (કાલ્પનિક નામ) તરીકે! પરિવારને સમજાતું નથી કે પુત્ર મળી આવ્યાની ખુશાલી માનવે કે સેકસ-ચેન્જ કરાવવાની તેની ગૂસ્તાખિનો ગમ સહે? વાત એમ બની હતી કે અમદાવાદના માધવપુરા વિસ્તારમાં વિશાળ શો-રૂમ ધરાવતા સોની પરિવારનો ૨૪ વર્ષિય […]

Read more

દેવગઢબારિયા તાુલકાની ચોંકાવનારી ઘટના ભૂતપગલાં ગામની બે સગીર બહેનોનું અપહરણ કરી સામુહિક બળાત્કાર ગુજાર્યો

પોલિસમાં કોઈ ગુના સબબ નામ આપવાના મુદ્દે ફાંગીયા ગામના ૧૩ જેટલા ઈસમોએ પૂર્વ આયોજીત કાવતરું રચી દે.બારીયા તાલુકાના ભૂતપગલાં ગામના ૫૨ વર્ષીય પ્રૌઢ અને તેની બે સગીર દીકરીઓનું ભૂતપગલાથી માંડવ જવાના રસ્તા પરથી અપહરણ કરી મારી મારી ઈજાઓ કરી મારી નાંખવાની ધાકધમકીઓ આપી બંને સગીર છોકરીઓ પર સામુહિક બળાત્કાર ગુજાર્યોની બનેલ ઘટનાએ દે.બારીયા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. […]

Read more

સાસુ સાથે બોલાચાલી થતાં વહુએ ફાંસો ખાધો

શહેરના વાસણા વિસ્તારમાં રહેતી મહિલાએ સાસુ સામે બોલાચાલી થતાં ફાંસો ખાઈ લીધો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના વાસણા વિસ્તારના ગુપ્તાનગર ખાતેના સહજ સોલીટેક ફલેટમાં રહેતી જયનાબહેન વિશાલકુમાર શાહ નામની ૩૦ વર્ષનીમહિલા સાસુ સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. તેથી જયનાબહેનને મનમાં લાગી આવતા સવારના ૧૦-૨૦ વાગ્યા પહેલાતેઓના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ઓ અંગે […]

Read more

મુખ્યમંત્રીના ચૂંટણી કાર્યાલયમાંથી વોન્ટેડ ગુનેગારો પકડાયેલા રાજકોટમાં ગુનાખોરીના પ્રશ્ર્ને કોંગ્રેસના સભ્યના આક્ષેપથી ગૃહમાં તંગદીલી

ગુજરાત વિધાનસભામાં આજે રાજકોટ શહેર/જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગુનાખોરીનો પ્રશ્ર્ન રાજકોટ પુર્વ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ કર્યો હતો અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ ગુનેગારોને છાવરવા ભલામણ કરતા ફોન કરવામાં આવે છે. તેમના આવા ખુલ્લા આક્ષેપથી ભાજપ-કોંગ્રેસના સભ્યો ઉભા થઈ ગયા હતા અને ગૃહમાં ઉશ્કેરાટભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. જો કે અધ્યક્ષે આ મુદે માઠી માંગવાનું અથવા શબ્દો […]

Read more

કરીશ્મા કપુર સાથ ૧૩ વર્ષ લગ્ન સંબંધ હતા સંજય અને પ્રિયા સચદેવ લગ્ન કરવા માટે તૈયાર

sunjay-kapoor-priya

કરિશ્મા કપુરની સાથે ૧૩ વર્ષ સુધી રહૃાાબાદ સંજય કપુર હવે તેનાથી અલગ થયાને એક વર્ષ સુધીનો સમય ગાળી ચુક્યો છે. તે હવે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવની સાથે લગ્ન કરવા માટે જઇ રહૃાો છે. તે લગ્ન કરીને લાઇફને આગળ વધારી દેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ બન્નેની સાથે નજીકથી જોડાયેલા સુત્રોએ કહૃાુ છે કે સંજય અને પ્રિયંકા એપ્રિલમાં ન્યુયોર્કમાં જઇને લગ્ન […]

Read more

રજનીકાંતની ફિલ્મ ‘૨.૦’ના સેટેલાઈટ હકક ૧૧૦ કરોડમાં વેચાયા

Rajnikanth

સુપરસ્ટાર રજનીકાંતની વિજ્ઞાન-ટેકનોલોજી થ્રીલર ફીલ્મ ‘૨.૦’ના સેટેલાઈટ રાઈટસ ૧૧૦ કરોડની ધરખમ કિંમત વેચાયા છે. ઝી નેટવર્કે તે ખરીદ કર્યા છે. ૨૦૧૦માં આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ ‘એનથેરન’ની સિકવલ એવી આ ફીલ્મમાં અક્ષયકુમાર પણ ચમકે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હિન્દી, તામીલ અને તેલુગુ એમ ત્રણેય ભાષાની ફીલ્મના સેટેલાઈટ સાઈટસની ૧૧૦ કરોડની કિંમત ઘણી મોટી છે. ફીલ્મમાં એમી જેકસન, સુધાંશુ પાંડે, આદિલ હુસૈન […]

Read more

સુશાસન માટેની લોક-ઝંખના ચૂંટણીમાં વ્યકત

art2

દેશની જનતાએ વારંવાર એ સાબિત કર્યું છે કે, જ્યારે પણ કોઈ રાજકીય પક્ષ કે નેતાએ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નિર્ણાયક લડાઈ શરૂ કરી હોય ત્યારે નીતિ-ધર્મના બંધનોથી ઉપર ઉઠીને તેને સાથ આપ્યો છે. ભ્રષ્ટાચારમાં કયારેક તાનાશાાહી અને અપરાધિક પ્રવૃત્તિ પણ જોડાઈ જાય છે. એ પણ જોવામાં આવ્યું છે કે, કયારેક પછાત કે દલિત અનામત પર ખતરો તોળાતો હોય તો પણ આ વર્ગના […]

Read more
1 2