બોડકદેવમાં પીજી તરીકે રહેતી યુવતિએ ભેદી સંજોગોમાં ફાંસો ખાધો

l4

મુળ બિહારની અને હાલ શહેરમાં બોડકદેવ વિસ્તારમાં પીજી તરીકે રહેતી પોલીસ કર્મીની પુત્રીએ ભેદી સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી બહુમાળી મોહિની ટાવરમાં પીજી તરીકે મુળ બિહારની સોનમ હરીકીશનસીંગ નામની ૨૩ વર્ષની યુવતિ અન્ય પાંચ યુવતિઓ સાથે રહેતી હતી. ચાર મહિનાથી આ ફલેટમાં રહેવા આવેલી સોનમ એસજી હાઈવેના ઈન્ફોટાવરમાં આવેલી એશિયન કંપનીમાં નોકરી […]

Read more

ગાંધીનગરના ઈન્ફોસીટીના સ્વીમીંગપુલમાં ડુબી જતાં ઘોડાસરનાં યુવાનનું મોત

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા યુવાનનું ગાંધીનગરના ઈન્ફાસીટીના સ્વીમીંગ પુલમાં ડુબી જતાં મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર ધુળેટીનો તહેવાર હોવાથી ગઈકાલે ઘોડાસરની શ્રીસ્તવન સોસાયટીમાં રહેતો અને ગાંધીનગરની કંપનીમાં નોકરી કરતો શૈશવ ચૌહાણ પાર્થ સહિતના ત્રણ મિત્રો સાથે ગાંધીનગરની ઈન્ફોસીટી કલબમાં ફેસ્ટીવલમાં ભાગ લેવા ગયો હતો. કલરથી રમ્યા બાદ સ્વીમીંગપુલમાં નહાવા પડેલો શૈશવ અચાનક જ પાણીમાં ગૂમ થઈ ગયો હતો. […]

Read more

મહિલાઓ સહિત પંદર જુગાર રમતા ઝડપાયા

શહેરના સરદારનગર વિસ્તારમાં મહિલા દ્વારા ચલાવાતા જુગારધામમાં પોલીસે દરોડો પાડી અડધોડઝન મહિલા સહિત ૧૫ને ઝડપી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સરદારનગર વિસ્તારના નહેરૂનગર ખાતેના દશામાના મંદિર પાસે રહેતી દલુબેન બાવરીના ત્યાં પીઆઈ ઝાલા પીએસઆઈ ખરસાણ તથા સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી છ મહિલા સહિત ૧૫ને પકડી પાડ્યા હતાં. તેમજ ત્યાંથી રૂા.૧૪૨૪૦ અને સાત મોબાઈલ ફોન પણ કબજે કર્યા […]

Read more

ચાર મામલતદારોની ડે.કલેકટર તરીકે બઢતી આપી બદલી

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર કક્ષાના ચાર અધિકારીઓને ગેસ કેડરમાં વર્ગ-૧માં જુનિયર સ્કેલમાં બઢતી આપી બદલીના આદેશ જારી કર્યો છે જેની વિગતો નીચે પ્રમાણે છે. કચ્છ-ભૂજના મામલતદાર ડિઝાસ્ટર ઉમેશ શુકલાને બઢતી આપી બદલી કરી ઉચ્ચત્તર શિક્ષણ કમિશ્નર ઓફિસ ગાંધીનગર ખાતે ડેપ્યુટી ડાયરેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના મામલતદાર ભાવિન સગરને બઢતી આપી દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે […]

Read more

બુટલેગરે જમાદાર પર કાર ચડાવી દીધી

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે બુટલેગરે કાર ચડાવી જમાદારની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સાણંદ ખાતે બાતમી મળતાં પોલીસે એકલીંગજી ફલેટ નજીક રાત્રે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં ૮-૩૦ વાગ્યાના સુમારે સાણંદના પોલીસ કર્મી દિનેશસિંહ ઝાલાએ બાતમી મુજબની કાળાકલરની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કારચાલકે રોકવાના બદલે પોલીસ કર્મીની ઉપર કાર ચડાવી દઈ ફરાર થઈ […]

Read more

સોખડાના સ્વામી સુજ્ઞયદાસ ભૂર્ગભમાં

l5

કેનેડાની ગુજરાતી યુવતિેએ સોખડાના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આ સ્વામી ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર કેનેડાના ટોરેન્ટોમાં રહેતી ૩૦ વર્ષની ગુજરાતી યુવતિએ હરિધામ સોખડાના સ્વામી સુજ્ઞયદાસ સામે મંદિરમાં આચરેલા દુષ્કર્મ બાબતે તાજેતરમાં ત્યાં પોલીસ ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો હતો. આ ફરિયાદ બાદ સોખડા મંદિરે સુજ્ઞય સ્વામી સાથે છેડો ફાડી નાંખ્યો હોવાનું પણ […]

Read more

છપાયેલા જવાબો કરતા મંત્રીઓ જુદા જુદા જવાબ આપે છે: શકિતસિંહની રજુઆત

વિધાનસભામાં પ્રશ્ર્નોતરીના કાળ પુરો થતા કોંગ્રેસના સભ્ય શકિતસિહ ગોહિલે ઉભા થઈને પોઈન્ટ ઓફ ઓર્ડર રજુ કરતા જણાવ્યુ હતું કે આજે પ્રશ્ર્ન ક્રમાંક પાંચમાં મંત્રી જવાબમાં સુધારો કરવા મંગતા હતા પણ ના કર્યો. રેકોર્ડમાં છાપેલો જવાબ કંઈક હોય અને મંત્રી કંઈક જુદો જવાબ આપે તેવું ના થવું જોઈએ. ત્યારે અધ્યક્ષ વોરાએ આવા બધાએ થોડુ મોટુ મન રાખીને ચાલવું જોઈએ. આમા પોઈન્ટ […]

Read more

પ્રશ્નોતરીમાં મંત્રીઓએ યુ.પી. વિજયને વધાવતા જબરી ધમાલ યુ.પી. વિજયનો પડઘો વિધાનસભામાં મોદી મોદીના વારંવાર નારા લાગ્યા

હોળી ધુળેટીના તહેવારોની રજાઓ અને પાંચ રાજય વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે પ્રથમવાર મળેલી વિધાનસભા ગૃહની બેઠકમાં દેશના સૌથી મોટા રાજય ઉતરપ્રદેશમાં ભાજપને મળેલી બે તૃતિયાંશથી વધુની જંગી બહુમતી તેમજ ઉતરાખંડ અને ગોવામાં ભાજપની સરકાર રચવાના ગતિમાન ચક્રોને લઈને આજે ગૃહમાં કાર્યવાહી શરૂ થતા પૂર્વે જ ગૃહમાં કોંગ્રેસના સભ્યો પ્રવેશતા જ ભાજપના સભ્યો પાટલીઓ ધપધપાવી ઉતરપ્રદેશમાં ત્રણસો ગુજરાતમાં […]

Read more

ભાજપાની વધુ એક નોંધપાત્ર સફળતા

art1

રાજકીય દૃષ્ટિે દેશના સૌથી મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશ અને તેની સાથે જ ઉત્તરાખંડના પરિણામોએ એ મુદ્દા પર ફરી એકવાર મહોર લગાવી દીધી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની લહેર હજીયે ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપાને જે અભતૂપર્વ અને વિસ્મય કરી દેનાર સફળતા મળી તેની કલ્પના સંભવિતપણે ખુદ ભાજપાએ પણ કરી નહીં હોય. ગોવા અને મણિપુરમાં અપેક્ષિત સફળતા ન મળવા છતાં […]

Read more

ભારતની એકતામાં ભંગાણની ચીનની લાલસા

art2

અમેરિકામાં સત્તા પરિવર્તન પછી વિશ્ર્વ વ્યવસ્થા કેટલાક સંભવિત બદલાવનો સંકેત કરે છે. ખાસ કરીને ટ્રંપની મોસ્કો પીવોટ નીતિ સંબંધીના સૂચનો ઈઝરાયલ ફિલસ્તીન સંબંધના મામલામાં વન નેશન સિધ્ધાંત તથા ચીનને લઈ કેટલાક ભ્રમ-મૂળ સંકેતો પછી એવામાં જરૂરી છે કે, એશિયાની બે સશકત તાકાત મતલબ કે ભારત અને ચીન મહત્વના પગલાંનો આશ્રય લઈ નવી વ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા નિભાવે. પરંતુ શું આવું શકય […]

Read more
1 2 3