ગઠબંધન-અહંકાર હાર માટે જવાબદાર:મુલાયમનો મત

PTI6_4_2013_000050B

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમિંસહ યાદવે ચૂંટણીના પરિણામ બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા મુલાયમિંસહે કહ્યું છે કે, ગઠબંધનના અહંકારના કારણે હાર થઇ છે. ગઠબંધન આ હાર માટે જવાબદાર છે. મુલાયમિંસહ યાદવે આ નિવેદન કરીને કોંગ્રેસ પાર્ટી ઉપર દોષનો ટોપલો નાંખવાના પ્રયાસ કર્યા છે. મુલાયમિંસહનું કહેવું છે કે, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીનો સાથ […]

Read more

પંજાબમાં મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના કેપ્ટન અમરિન્દરનો ૧૬મીએ શપથવિધિ યુપીના મુખ્યમંત્રી અંગે ૧૬મીએ ભાજપના ધારાસભ્યો નિર્ણય કરશે

amarinder-singh-759

પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળેલા રાજ્યોમાં મુખ્યમંત્રી બનાવવા અંગે આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલ બેઠકમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અંગે ૧૬મી માર્ચે લખનૌ ખાતે ભાજપ વિધાનસભા પક્ષના કેન્દ્રીય નિરિક્ષકો કૈલાસ વિજય વર્ગીય અને અનિલ જૈનની હાજરીમાં મળનારી બેઠકમાં નિર્ણય કરીને જે નામ નક્કી થશે તેને વિધાનસભા પક્ષના  નેતા તરીકે ચૂંટી કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.દરમિયાન પંજાબ વિધાનસભાની […]

Read more

ધુળેટી પર્વની આજે ભવ્ય ઉજવણી કરાશે

holi-festival-of-colors-640x318

હોળીના પર્વની આજે દેશભરમાં પરંપરાગત રીતે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોળીની ઉજવણી બાદ આવતીકાલે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોળીના પ્રસંગે દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું છે કે, હોળી ખુશીઓનો તહેવાર છે. આ પ્રસંગે તેઓ દેશના લોકોને શુભેચ્છા આપે છે. તેમણે ઉમેર્યું છે કે, રંગોના આ […]

Read more

હરિદ્વારમાં હેલિકોપ્ટરમાં ચડવા જતા અરૂણ જેટલી ઘાયલ થતા બેભાન સારવાર અર્થે દિલ્હી લઇ જવાયા

12_03_2017-arunijured

નાણાપ્રધાન અરૂણ જેટલી રવિવારે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ યોગપીઠ પહોંચ્યા હતા. જ્યાં તેઓ હેલિકોપ્ટરમાં ચડવા જતાં પડી જવાથી તેમને સળિયો વાગ્યો હતો. જેના કારણે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીને સારવાર અર્થે નવીદિલ્હી લઈ જવામાં આવ્યા હતા.યોગપીઠના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પતંજલિ યોગપીઠના નેચરોપેથી સેન્ટર ’નિરામય’ની મુલાકાત લેવા અરૂણ જેટલી રવિવારે હરિદ્વાર […]

Read more

એમજીપી, ફોરવર્ડ પાર્ટી અને અપક્ષોનું સમર્થન મેળવી ગોવામાં પારિકરને ફરી મુખ્યમંત્રી બનાવી ભાજપ સત્તા જાળવી રાખશે

parikar

ગોવામાં કોઇપણ પાર્ટીને બહુમતિ ન મળ્યા બાદ સત્તા માટે જંગ રોમાંચક બની રહૃાો છે.આના માટે જોડતોડ માટેના પ્રયાસો શરૂ થઇ ચુક્યા હતા. ગોવામાં કોંગ્રેસ પાર્ટી ૧૭ સીટ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે જ્યારે ભાજપ ૧૩ સીટ જીતીને બીજી સૌથી મોટી પાર્ટી છે. ભાજપની મત હિસ્સેદારી સૌથી વધારે રહી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના ત્રણ, ગોવા ફોરવર્ડ […]

Read more

લોકસભા ર૦૧૯ના બદલે ર૦રરનો લક્ષ્યાંક:મોદી

C6tsQ1JWkAAkqcw

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના જોરદાર દેખાવ બાદ પ્રથમ વખત ભાજપની ઓફિસ ઉપર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર સંબોધન કર્યું હતું જેમાં મોદીએ ર૦૧૯ના બદલે ર૦રરનું લક્ષ્ય રજૂ કર્યું હતું. ચૂંટણીમાં જીત મેળવી લીધા બાદ કાર્યકરોના ભવ્ય સ્વાગત બાદ મોદીએ ર૦૧૯ સુધી ન્યુ ઇન્ડિયા બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રથમ ટાર્ગેટ અમારી સામે છે. ર૦રરમાં ભારતની સ્વતંત્રતાના […]

Read more

સુગંધા મિશ્રાના સ્થાને જય ભાનુશાળી આવ્યો

& tv

એન્ડ ટીવીના ‘ધ વોઈસ હોસ્ટ કરતી સુગંધા મિશ્રા શોની ગ્રાન્ડ ફિનાલેમાં નહીં જોવા મળે. સુગંધાએ ઓસ્ટ્રેલિયામાં એક લાઈવ શો માટે કરાર કરી લીધા હતા અને તેથી ફિનાલે છોડવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોતો. સુગંધા ધ વોઈસના મુખ્ય ભાગમાં જ દેખાવાની નથી ત્યારે જય ભાનુશાલી આ શોમાં પાછો આવી રહૃાો છે. છેલ્લા દિવસો વિશે સુગંધા મિશ્રા કહે છે, […]

Read more

જસ્ટીન બિબેર સાથે સની લિયોન પરફોર્મ કરશે

js

કોઇ પણ કાર્યક્રમ અને ફિલ્મ સુધી ચાહકોને ખેંચી લાવવા માટેની ખુબસુરતી ધરાવતી ખુબસુરત સની લિયોન ઇન્ટરનેશનલ સન્સેશન જસ્ટીન બિબેર સાથે પરફોર્મ કરે તેવી શક્યતા છે. આને લઇને હજુ સુધી સની લિયોને કોઇ કોઇ ખુલાસો કર્યો નથી.જો કે સની લિયોને કહૃાુ છે કે તે જસ્ટીન બિબેર સાથે ઝુમવા અને ડાન્સ કરવા માટે ઉત્સુક છે. તેના પરપોઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે નવી મુબઇના […]

Read more

સફળતાનો આધાર જાત પર હોવાથી નિશ્ચિત રહુ છું:સોનાક્ષી

ss

આગામી ફિલ્મ નૂરમાં મુખ્ય પાત્ર અદા કરી રહેલા બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું કહેવું છે કે કોઈ અભિનેતા વગર પોતાના ખભા પર ફિલ્મની સફળતાનો આધાર હોવા પર તેને તકલીફના બદલે નિશ્ચિતતાનો અનુભવ થાય છે.  અભિનેત્રી આ અગાઉ ફિલ્મ અકીરામાં મુખ્ય પાત્રમાં નજરે પડી હતી. સોનાક્ષીએ કહ્યું કે હું જાણતી નથી કે આ વાત સરળ છે કે મુશ્કેલ પરંતુ જ્યારે ફિલ્મનો પ્રચાર […]

Read more

પાક.અભિનેત્રી વીના મલિકની માત્ર ત્રણ વર્ષ ચાલેલ લગ્નનો અંત

Veena Malik

પાકિસ્તાની અભિનેત્રી વીના મલિકના માત્ર ત્રણ વર્ષ ચાલેલ લગ્નનો અંત આવ્યો છે.પારિવારિક અદાલતે અસદ ખટકની સાથે તેમના તલાકને મંજુરી આપી દીધી છે. લાહૌરમાં અદાલતે વીના મલિકના તલાકની અરજી સ્વીકાર કરી લીધી અને તેમના પક્ષમાં નિર્મય સંભળાવ્યો ખટ્ટકની આ મામલાને આગળ વધારવામાં કોઇ રસ બતાવ્યો ન હતો. તલાક માટે અરજી વીનાએ આપી હતી હતી આથી તેમને હક મહેરની ર૫ ટકા રકમ […]

Read more
1 2 3