મોસમ રીવર્સ ગીયરમાં: કાશ્મીરમાં ભારે હિમવર્ષા

dd

દેશમાં ઉનાળાના આગમનના સંકેતો વચ્ચે ફરી એક વખત હવામાન રીઝર્વ ગીયરમાં જતુ હોય તેવી સ્થિતિમાં હિમાલયન ક્ષેત્રોમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે તો અને હિમાલય સાથે જોડાયેલ દેશના ઉતર પશ્ર્ચિમી સહિતના ભાગોમાં હળવા વરસાદની પણ શકયતા છે અને ચંદીગઢની હિમ અને હિમ સ્ખલન મધ્યયન પ્રતિષ્ઠાની ચેતવણી મુજબ હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમ સ્ખલનની પણ સ્થિતિ છે. વાસ્તવમાં કાશ્મીરમાં હાલ […]

Read more

સુપ્રિમ કોર્ટનો દુરગામી અને દાખલારૂપ ચુકાદો એક બે વખતની ક્રુરતા તલાક માટે આધાર નથી જ : સુપ્રિમ

twitter copy

જીવન સાથીની સાથે એક બે વખત ક્રુરતાભર્યું કૃત્ય કરવાથી તલાક થઈ શકે નહીં. સુપ્રિમ કોર્ટે આ અંગેનું તારણ આપ્યું છે. સુપ્રિમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે પતિને મળેલી તલાકની સૂચનાને રદ કરી દીધી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે આ આધાર ઉપર તલાકની માંગ કરી શકાય નહીં. એમ […]

Read more

પેટીએમ દ્વારા નિર્ણય કરાતા ક્રેડિટ કાર્ડ ધારકો નિરાશ ક્રેડિટ કાર્ડથી વોલેટમાં પૈસા ઉમેરવા પર હવે બે ટકાનો ચાર્જ

cc

ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં પૈસા મુકવા પર હવે પેટીએમ બે ટકા ચાર્જ વસુલ કરશે. પેટીએમનું કહેવું છે કે તેને મજબુરીમાં આવું કરવાની ફરજ પડી રહી છે. કારણ કે અનેક યુઝર ક્રેડિટ કાર્ડથી પૈસા પેટીએમ વોલિટમાં એડ કરી લીધા બાદ તેને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે છે જેના પર તેમને કોઈ ટ્રાન્ઝેકશન આપવાની જરૂર પડતી નથી. ટ્રાન્ઝેકશન ફી લાગતી નથી. પેટીએમ […]

Read more

ટ્રેન બ્લાસ્ટ, લખનૌ અથડામણના મુદ્દે નિવેદન દેશને સરતાજ મોહમ્મદ પર ગર્વ છે : રાજનાથિંસહનો મત

rajnath-singh_13_0_0_0_0_0_1_0_1_0

મધ્યપ્રદેશમાં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ બાદ છ શકમંદ ત્રાસવાદીઓની ધરપકડ અને લખનૌમાં અથડામણના મુદ્દા પર આજે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથિંસહે સંસદમાં નિવેદન આપ્યું હતું. લખનૌમાં એટીએસના હાથે ઠાર મારવામાં આવેલા શંકાસ્પદ ત્રાસવાદી સૈફુલ્લાના પિતા મોહમ્મદ સરતાજને દેશના ગૌરવ તરીકે ગણાવીને રાજનાથિંસહે કહ્યું હતું કે તેમના પ્રત્યે સમગ્ર ગૃહને સહાનુભૂતિ હોવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું છે કે ટ્રેન બ્લાસ્ટ અને લખનૌ અથડામણ […]

Read more

તમામ પક્ષો તરફથી દલીલો માલ્યાની સંપત્તિના મામલે સુપ્રિમમાં ચુકાદો અનામત

vijay

સુપ્રિમ કોર્ટે બિઝનેસ વિજય માલ્યાની સામે બેંકોના એસોસિએશનની અરજી પર સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રિમ કોર્ટ હવે આ બાબત નક્કી કરશે કે માલ્યાએ જે સંપત્તિની વિગત આપી છે તેને લઈને ઉંડી તપાસ ચાલી રહી છે. માલ્યાએ જે વિગત આપી છે તે સાચી છે કે કેમ તેમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. માલ્યા કર્ણાટક હાઈકોર્ટના આદેશનો ભંગ […]

Read more

ઝડપાયેલા ત્રાસવાદીની ગૌસ મોહમ્મદ-અઝહર તરીકે ઓળખ થઈ લખનૌ અથડામણમાં ફરાર થયેલા બે આતંકવાદીઓને પકડી પડાયા

upats759

ભોપાલ-ઉજ્જૈન એક્સપ્રેસમાં બોમ્બ બ્લાસ્ટ અને લખનૌમાં થયેલી અથડામણ સાથે સંબંધિત બે ફરાર ત્રાસવાદીઓને આજે કાનપુરમાંથી પકડી પાડીને મોટી સફળતા હાંસલ કરી લેવામાં આવી છે. ધરપક કરવામાં આવેલા લોકોના નામ ગૌસ મોહમ્મદ અને અઝહર તરીકે ઓળખાયા છે. ફરાર થયેલા બંને ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આકરી પૂછપરછ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસના એડીજી, લો એન્ડ ઓર્ડર દલજીતિંસહ ચૌધરીએ માહિતી આપતા […]

Read more

પાંચ રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો યુપી, ગોવા અને મણિપુરમાં મોદી મેજીકના નિર્દેશ ઉત્તરપ્રદેશમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે:સપા-કોંગ્રેસ બીજા સ્થાને

Uttar-Pradesh-Election-Opinion-Poll-2017-survey-exit-poll-1

જેની રાજકીય વર્તુળોમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ૧૧મી માર્ચના દિવસે જાહેર કરવામાં આવનાર પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક્ઝિટ પોલના તારણો આજે સાંજે જાહેર કરવામાં આવ્યા હતા તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવતી ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુરમાં શાનદાર દેખાવ કરી શકે છે. આ રાજ્યોમાં કમળ ખીલી શકે છે. એક્ઝિટ પોલના પરિણામ આજે જાહેર કરવામાં […]

Read more