વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી કેશુભાઈ પટેલની અધ્યક્ષપદે વરણી

????????????????????????????????????

પ્રભાસપાટણ મુકામે સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ ટ્રસ્ટીઓ કેશુભાઈ પટેલ, અધ્યક્ષ નરેન્ભાઈ મોદી, વડાપ્રધાન એલ.કે. અડવાણીજી, અમિતભાઈ શાહ, જે.ડી. પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન, નિવેટીયા ઉપસ્થિત રહયા હતા. ટ્રસ્ટીઓ ારા અગાઉના નિર્ણયોની અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્ટના નાણાંકીય બાબતો અંગે વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ભારતનાં  દક્ષિણ, પુર્વ અને ઉતરના રાજયોમાંથી આવવા ઇચ્છતા ભાવિકો માટે વિવિધ […]

Read more

ઓખાથી બોટ દ્વારકા વચ્ચે ૫૦૦ કરોડના ખર્ચે બ્રીજ બનાવાશે ગુજરાતમાં ૪૦ બંદરો ૪૫ હજાર કરોડના ખર્ચે ડેવલપ થશે:મોદી

ver3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત યાત્રાના આજે બીજા દિવસે સવારમાં સોમનાથમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સાથે સાથે સોમનાથમાં મોદીએ કેટલીક મોટી જાહેરાતો પણ કરી હતી. મોદીએ ઓખાથી બોટ દ્વારકા વચ્ચે ૫૦૦ કરોડના ખર્ચે આઈકોનિક બ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી. સાથે સાથે ગુજરાતમાં ૪૦ બંદર ૪૫ હજાર કરોડના ખર્ચે ડેવલોપ કરવાની પણ જાહેરાત કરી હતી. સાથે […]

Read more

વિધાનસભા ગૃહમાં મહિલા દિવસની ઉજવણી મહિલાઓ સમાજમાં હમેશા અગ્રેસર જ રહી છે:રૂપાણી

વિધાનસભા ગૃહમાં મહિલા દિવસની ઉજવણી આજે કરવામાં આવી હતી. ગુજરાતની અને વિશ્વની તમામ મહિલાઓને ગુજરાત વિધાનસભા ગૃહ અને રાજય સરકાર તરફથી શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓ કર્તવ્ય, નેતૃત્વ અને માતૃત્વથી સમાજમાં અગ્રેસર છે જ સમગ્ર વિશ્વ મહિલાઓની સમાનતાને માનસિક રીતે સ્વીકારે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં મહિલાઓ હંમેશા પુજનીય સન્માનનીય રહી છે. આપણે મા શક્તિ સ્વરૂપે નારીની […]

Read more

મહિલા દિને વાઘેલાએ શુભેચ્છા પાઠવી સમાજમાં મહિલાઓ દુ:ખી ન થાય તેવા પ્રયાસ જરૂરી છે

m1

વિધાનસભા ગૃહના વિરોધપક્ષના નેતા શંકરિંસહ વાઘેલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સશક્ત સમાજના નિર્માણ માટે મહિલા સન્માન સાચા અર્થમાં સાર્થક બનવું જોઈએ. તેમણે મહિલા સામર્થ્ય કાયદાથી નહીં, સમાજના સ્વયં સન્માનથી સ્પીરીટથી જ આવે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. મહિલા પોતે જ સ્વંય પુરુષાર્થ દ્વારા સમર્થ બને અને સમાજમાં પોતાનું સ્થાન આપબળે મેળવે એવી વ્યવસ્થાની હિમાયત કરતા વાઘેલાએ જણાવ્યું […]

Read more

રાજકોટના કોઠારિયા રોડ ઉપરનું એક્સીસ બેંકનું એટીએમ તોડી રૂા.૧૮.૩૦ લાખની ચોરી

શહે૨ના કોઠા૨ીયા મેઈન ૨ોડ પ૨ આજે વહેલી સવા૨ે એ.ટી.એમ઼ને તોડીને તેમાંથી તસ્ક૨ ગેંગ રૂા. ૧૮.૩૦ લાખની મસમોટી ૨કમ તફડાવી જતા ચકચા૨ મચી ગઈ હતી. બનાવ પ્રકાશમાં આવતાની સાથે જ પોલીસ તંત્રમાં દોડધામ વ્યાપી ગઈ હતી. વહેલી સવા૨ના સમયે બનેલ ઘટનામાં અજાણ્યા શખ્સોએ કટ૨ વડે એટીએમ તોડીને આ૨ામથી ચો૨ી ક૨ી હતી. પોલીસે અધધધ ૨કમની ચો૨ીનો ભેદ પામવા માટે સીસીટીવી કેમે૨ાના ફુટેજ […]

Read more

આંતરરાષ્ટ્રીય મહિલાદિને ગુજરાત સરકારની ‘કિંમતી’ ભેટ મહિલા ધારાસભ્યોને જનકલ્યાણના કામો માટે વધારાની ૧ કરોડની ગ્રાન્ટ: નીતિન પટેલ

l1

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલે ભાજપ તેમજ કોંગ્રેસની તમામ મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તાર માટે કોઈના જોબનંબર આપવાની જાહેરાત કરી હતી. જેમાં ગૃહના સૌ સભ્યોએ પાટલી થપથપાવીને વધાવી લીધી હતી. વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પોતાના વિચારો વ્યક્ત કરતા નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે ભારતીય સંસ્કૃતિમાં હિંદુ ધર્મમાં નારી શક્તિ અંગેના વિચારો વ્યક્ત કર્યા હતા અને જણાવ્યું હતું […]

Read more

દેશભરના ૮૦ ટકા લોકોને મફત દવા, સારવાર મળશે

hh

નોટબંધી બાદ ગરીબો વચ્ચે જનાધાર વધારવામાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આ દિશામાં વધુ એક મોટી યોજના જાહેર કરવાની તૈયારીમાં છે. મોદી સરકારે વ્યાપક ચર્ચા બાદ હવે એક નેશનલ હેલ્થ પોલિસીને આખરી ઓપ આપી દેવાનું કામ કરી લીધું છે. આગામી થોડાક દિવસમાં તેને પાસ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. વર્તમાન ડ્રાટમાં વડાપ્રધાનના આદેશ […]

Read more

લખનૌમાં કલાકોના એન્કાઉન્ટર બાદ ત્રાસવાદી સૈફુલ્લા ઠાર મરાયો ઉજજૈન ટ્રેન બ્લાસ્ટસ IS સંગઠનનો દેશમાં પ્રથમ હુમલો

train-accident

ભારતમાં ત્રાસવાદી સંગઠન આઇએસ દ્વારા કરવામાં આવેલા પ્રથમ હુમલાને લઇને કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. મધ્યપ્રદેશમાં બ્લાસ્ટ અને લખનૌમાં ત્રાસવાદી હુમલો બંને આઈએસના કૃત્યો હોવાની વિગત સપાટી ઉપર આવી છે. પહેલા ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન આઈએસએ ભારતમાં ઘુસણખોરી દીધી હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. આઈએસ મોડ્યુલ તરફથી આ પહેલો હુમલો છે. આ ઓછી તીવ્રતાવાળા […]

Read more

૪૦૦૦ પેઢીઓએ ૧.૨ લાખ કરોડ જમા કરાવ્યા

tax-600

કાળા નાણાંને બહાર કાઢવાના આશયથી લાગુ કરાયેલી નોટબંધી વખતે અસાધારણ રોકડ વ્યવહારો કરનારી ૪૦૦૦ કંપનીઓ-પેઢીઓને આવકવેરા ખાતા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. આ પેઢીઓમાં જવેલર્સો, ટેલીકોમ ઓપરેટરો, વીમા કંપનીઓ અને પેટ્રોલપંપ-ગેસ એજન્સીઓનો સમાવેશ થાય છે. નોટબંધી વખતથી તમામ રોકડ વ્યવહારોની આવકવેરા વિભાગ દ્વારા આંકડાકીય માહિતી હાંસલ કરી લેવામાં આવી છે. ૮ નવેમ્બરથી ૩૦ ડીસેમ્બર સુધીના નોટબંધીના સમયગાળા દરમ્યાન રોકડ વ્યવહારોમાં […]

Read more

ઉત્તરાખંડમાં ફરી હિમવર્ષા કેદારનાથ રૂદ્રપ્રયાગમાં બરફ

kk1

હોળી પહેલા અનેક રાજયોમાં  હવામાને મિજાજ બદલ્યો છે. દિલ્હી એનસીઆર સહિત પૂર્વ ભારતમાં અનેક શહેરોમાં ભારે હવાઓની સાથે મોડી  રાતે રિમઝિમ વરસાદ થયો  હતો  જેથી ઠંડીનો અહેસાસ ફરી ઉભો થયો હતો. ઉત્તરાખંડમાં સવારથી જ  વરસાદની સાથે સાથે અનેક પહાડી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ  થઇ  ગયો  છે. ઓલી  અને  જોશીમઠમાં બરફવર્ષા શરૂ થઇ  ગયો છે. કેદારનાથમાં પણ તાપમાનમાં ઘટાડો  નોંધાયો છે. કર્ણપ્રયાગમાં  […]

Read more
1 2