ઓપેલ પ્લાન્ટ શરૂ થયા બાદ ઘણા યુવાનોને રોજગારી દહેજે રોજગારી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે

The Prime Minister, Shri Narendra Modi visiting the ONGC Petro Additions Ltd, OPAL, in Gujarat on March 07, 2017.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દહેજમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મોદીએ જાહેરાત કરી હતી કે, આગામી બે દશકમાં પેટ્રો કેમિકલ્સ ક્ષેત્ર ૧૫ ટકાના દરે વિકાસ કરશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, દહેજ ભારતમાં મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. કારોબારીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, દહેજ લઘુ ભારત બની ગયું છે. દેશના કોઇપણ ભાગના લોકો […]

Read more

સુરતના લોકોની સખત મહેનતની વડાપ્રધાન દ્વારા પ્રશંસા લોકોના પરિશ્રમથી સુરત આર્થિક વિકાસનું કેન્દ્ર બની ગયું છે:મોદી

t1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના બે દિવસના પ્રવાસની આજે શરૂઆત થઇ હતી. સુરત એરપોર્ટથી તેમના જુદા જુદા કાર્યક્રમની શરૂઆત થઇ હતી. સુરત વિમાની મથકે પહોંચ્યા બાદ કાર્યકરોને તેમના ટુંકા સંબોધનમાં મોદીએ સ્વચ્છતા માટે થઇ રહેલા કામ, મેડિકલ ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસ મામલે સુરતની ભરપુર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સુરત આર્થિક વિકાસનું કેન્દ્ર બન્યું છે. સુરતીઓની મહેનતના લીધે આજે […]

Read more

પ્રથમ સ્ત્રી અધ્યક્ષા: આશા પારેખ :

asha-parekh

ફકત દસ વર્ષની ઉંમરે ‘બાપ બેટી’ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશનાર આશા પારેખ. ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં તેઓ સફળ અભિનેત્રી તરીકે સ્થાપિત થયા તેમણે ૧૯૬૬માં ‘દો બદન’ ફિલ્મમાં આશાજીએ અભિનય ક્ષમતા પૂરવાર કરી. શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી તથા ‘અખંડ સૌભાગ્યવતી’ નામની ગુજરાતી ફિલ્મમાં પણ અભિનય કર્યો ‘કોરા કાગઝ’, ‘દાલ મે કાલા’ વગેરે ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું ગુજરાતી પરિવારમાં […]

Read more

શ્રીમતી મંજુ મેહતા

aa3

સંગીતનો ચાહનાર અને એની કદર કરનાર પરિવારમાં મંજુ મેહતાનો જન્મ થયો અને સંગીતપ્રેમી પરિવારમાં રહેતા ને જન્મ્યા હોવાથી સંગીતનાં સંસ્કાર તેમનામાં ખબૂ જ સારા ઉતર્યા. તેમણે ફકત તેર વર્ષની ઉંમરે જ સિતાર વગાડવાનું શરૂ કર્યું હતું અને આ સિતાર વગાડવાની પ્રેરણા આપાનર તેમના પહેલા ગુરૂ તેમના મોટાભાઈ ‘શશી મોહન ભટ્ટ’ હતા અને પછી તેઓ ‘પંડિત રવિશંકરના’ શિષ્યા બન્યા. ‘સિતાર વગાડનાર […]

Read more

મલ્લિકા સારાભાઈ

aa2

મલ્લિકા સારાભાઈ કોઈ એક કળાના જાણકાર ન હત પરંતુ ખૂબ જ સારી રીતે બે-ત્રણ કલાઓને હસ્તગત કરી છે. તેઓ ‘કુચીપુડી’ અને ‘ભરત નાટયમ’ના નૃત્યાંગના છે તેમણે અભિનય, લેખન અને પ્રકાશન તથા નૃત્ય ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેઓ સામાજિક કાર્યકર પણ છે. તેઓએ ફિલ્મ મેકિંગ તથા ટીવી એન્કરીંગ પણ કરેલું છે તેમણે ઘણા બધા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ શાસ્ત્રીય નૃત્યમાં મેળવ્યા છે […]

Read more

ગામડે-ગામડે ફરીને લોકોને સમજાવીને

Jyoti

ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર જ્યોતિબહેન લાંબાએ ૫૦૦૦ શૌચાલયો બંધાવ્યા… સાચા અર્થમાં જે નારી સમાજને સમર્પિત બને છે તે વંદનીય બની રહે છે. ઘર અને પરિવારની સાથોસાથ લોકો માટે કામ કરવાની લાગણી લઈને સતત સક્રિય રહેતાં ગુજરાત વિદ્યાપીઠના હિન્દી વિભાગના પ્રોફેસર જ્યોતિબહેન લાંબા આજના સમયે નવતર પ્રકારનું સેવા સૂત્ર લઈને ચાલી રહ્યાં છે. જ્યોતિબહેન લાંબાએ અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ ટોઈલેટ બનાવી- બનાવડાવી […]

Read more

આતંકી સંગઠન ‘આઈએસ’નું ભારત નિશાન?

art2

દેશમાં પહેલી વાર બન્યું છે કે ઈસ્લમી સ્ટેટ એટલે કે આઈએસઆઈએસ (આઈસિસ)ના બે શકમંદ આતંકભીઓ ઝડપાયા છે. ગુજરાતની પોલીસે જણાવ્યું છે તે પ્રમાણે બન્ને આતંકીઓને એ સમયે ગિરફતાર કરરવામાં આવ્યાં જ્યારે તેઓ અલગ-અલગ વિસ્ફોટકો બનાવવામાં પ્રવૃત્ત હતાં. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રીઓ ઉપરાંત જિહાદી સાહિત્ય કબજે કરાયું ચે. તેમની પૂછપરછના આધારે આતંકવાદ નિરોધક ટીમે જણાવ્યું છે કે, તેઓ અનેક ધર્મસ્થ્ાનો પર […]

Read more

અમેરિકી હિંસાના મૂળમાં અસહિષ્ણુતા

afternoon capture of new york midtown

અગાઉ પણ વિેદેશોમાં રહેનાર ભારતીય છૂટક વંશીય હિંસાનો શિકાર થતા રહ્યા છે. પરંતુ હવે જે રીતે માત્ર ભારતીય અમેરિકામાં હિંસાનો ભોગ બની રહ્યા છે. તે પરથી જણાય છે કે, આ વેળાની આ બિમારી ઘણી વધુ ઘાતક છે. એક હદ સુધી એ વિશ્ર્લેષણ યોગ્ય છે કે, ટ્રમ્પની જીતથી એ તત્વોનું જોર વધ્યું છે જેઓ રંગભેદી, વંશવાદી અને અસહિષ્ણુ હતાં, પરંતુ હજી […]

Read more

એમાનનું વજન ૧૦૦ કિલો ઉતર્યુ: વિશ્વની સૌથી જાડી મહિલાનો ખિતાબ ગુમાવ્યો

a3

: ઈજિપ્તની એમાન અહમદ ૧૩ ફેબ્રુઆરીએ મુંબઈ આવી હતી. ત્યાર બાદ એમાને લગભગ ૧૦૦ કિલોગ્રામથી વધુ વજન ઉતાર્યુ છે અને એ સાથે જ દુનિયાની સૌથી વધુ વજન ધરાવતી મહિલાનો ખિતાબ પણ ગુમાવ્યો છે અત્યારે એમાન ચર્ની રોડની સૈફી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેનું વજન હવે ૩૮૦ કિલોગ્રામ જેટલું છે. જો કે છેલ્લા રપ વર્ષમાં એમાન પોતાની જાતે બેસી શકે […]

Read more

અમદાવાદમાં જયોતિષશાસ્ત્ર જ્ઞાતાઓ અને પંચાગકર્તાઓની મેરેથોન બેઠક દેશભરનાં ખ્યાતનામ જયોતિષીઓની આગાહી: ઉ.પ્ર.માં ભાજપની સરકાર

a2

ઉતરપ્રદેશના ચૂંટણી પરિણામ અંગે અમદાવાદના જયોતિષશાસ્ત્રજ્ઞાતાઓ અને પંચાંગકર્તાઓએ આગાહી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કાશીવિશ્ર્વનાથ ભગવાનની કૃપા રહેતા ઉતરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનાં સંખ્યાબળમાં વધારો થશે અને મોટાભાગનાં જયોતિષશાસ્ત્રજ્ઞાતાઓએ ઉતરપ્રદેશમાં ભાજપની સરકાર બનશે એવો મત વ્યક્ત કર્યો છે, તો કેટલાક જયોતિષીઓએકોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તેવા સંકેત પણ કર્યા છે. જયારે એક જયોતિષશાસ્ત્રજ્ઞાતાએ ભાજપ યુપીમાં મહિલાને મુખ્યમંત્રીનું પદ […]

Read more
1 2