નોટબંધીમાં સરકારે વચનભંગ કર્યો છે: સુપ્રિમની ફટકાર

supreme_court_scba

દેશમાં નોટબંધીના સમયમાં રૂા.૫૦૦-૧૦૦૦ ની ચલણી નોટો બદલવાનાં સર્જાયેલા ઘસારા દરમ્યાન એક ગર્ભવતી મહિલા આ નોટો બદલી ન શકતા તેણે સુપ્રિમ કોર્ટમાં ઘા નાખતા એક તરફ અદાલતે આ મુદ્દે કાંઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. તો બીજી તરફ સરકારે નોટબંધીનાં નિયમોમાં જે ફેરફાર કર્યા તેના પર પણ તિવ્ર નારાજગી વ્યકત કરતા કહ્યું કે તમોએ જ તમારા વચનનો ભંગ કર્યો છે. […]

Read more

સોમાલિયામાં ભયાવહ દુષ્કાળ: બે દિવસમાં ૧૧૦ લોકોને ભરખી ગયો

4

બાબરી વિધ્વંસ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓના ભાવિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમને આ મામલામાં ફરીથી કાવતરાના આરોપી તરીકે બનાવી શકાય છે. બાબરી વિધ્વંસ મામલામાં તેમની સામે ચાલી રહેલા કેસ મામલામાં રરમી માર્ચના દિવસે ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ મામલામાં આરોપીઓની સામે ટ્રાયલમાં […]

Read more

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દુરાનીનો ઘટસ્ફોટ ૨૬/૧૧ મુંબઈ હુમલાનો પાકિસ્તાન સ્થિત આતંકી જુથે જ અંજામ આપેલો

taj

૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા સંદર્ભે પાકિસ્તાનની પોલ આખરે ખુલી જ ગઈ. પાકિસ્તાનના જ એક પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મહેમૂદ અલી દુરાનીએ પોતાના દેશના આ નાપાક કૃત્યનો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે, આ મામલે પાકિસ્તાનમાં જ સ્થિત એક આતંકી જૂથે હુમલાને અંજામ આપ્યો હતો. હુમલાને કલાસિક કેસ ગણાવાયો હતો. સુરક્ષા સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના આ નિવેદનના પગલે ફરી […]

Read more

વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીના પૈતૃક નિવાસે જઇ શ્રધ્ધાંજિલ અર્પી

5

કાશી પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા શો યોજાયો  હતો. યુપી ચુંટણીના અંતિમ દિવસે વડાપ્રધાને આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૈતૃક નિવાસ જઇ તેમણે શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.પૂર્વ વડાપ્રધાનના નિવાસે જતા પહેલા વડાપ્રધાન મોદીએ શાસ્ત્રીના મૂર્તિ પર માલ્યાપર્પણ કર્યા હતાં.આ પહેલો પ્રસંગ હતો કે કોઇ વડાપ્રધાન શાસ્ત્રીના નિવાસ પર ગયા હોય. મોદી પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીના ઘરે […]

Read more

ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવવા ભાજપને મત આપવા મોદીની અપીલ ભેદભાવ વાળી સરકારથી છુટકારો મેળવવાનો સમય આવ્યો છે: મોદી

6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આક્રમક પ્રચારનો દોર જારી રાખ્યો હતો. રોહનિયાની રેલીમાં મોદીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભેદભાવ કરનાર સરકારથી મુક્તિ માટેનો સમય હવે આવી ગયો છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અખિલેશ યાદવ ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મોદી આજે સતત ત્રીજા દિવસે ઉત્તપ્રદેશમાં જ રોકાયેલા રહૃાા હતા અને […]

Read more

આઠમી માર્ચના દિવસે છેલ્લા તબક્કામાં મતદાન યોજાશે ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાની ચૂંટણી પ્રચારનો આવેલો અંત

uttar-pradesh-opinion-poll-2017

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવી ગયો હતો. આની સાથે જ મતદાનનો તખ્તો હવે ગોઠવાઈ ચુક્યો છે. આઠમી માર્ચના દિવસે હવે મતદાન યોજાશે. અંતિમ તબક્કાના મતદાનને લઈને ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. છેલ્લા દિવસે પણ હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રચારનો દોર ચાલ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર […]

Read more