બજેટમાં ફાળવાતા નાણાં પૈકી ૫૦ ટકાથી પણ ઓછા ખર્ચાય છે ગુજરાત બળાત્કાર-દેવા-દલીત અત્યાચાર જાસુસી-ગૌહત્યામાં નંબર વન: શંકરસિંહના પ્રહારો

રાજયપાલનાં આભાર પ્રસ્તાવ સમયે વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં રાજયની નંબર વનની ગાથા ધારાસભ્યો પાસે બોલાવી હતી. જેનો જવાબ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ બજેટની સામાન્ય ચર્ચા દરમ્યાન આપ્યો હતો. દેવુ વધારવા, જુઠુ બોલવુ, ફીકસ વેતન, બળાત્કાર, ગૌહત્યા, બેરોજગારી, મહીલા જાસુસી અને દલીતો પર થતા અત્યાચારદે લઈને નંબરવનના સુત્રોચ્ચાર કોંગ્રેસે ગૃહમાં કર્યા હતા. વિધાનસભાનાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વિપક્ષી […]

Read more

છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારની વીજ કંપનીએાએ ફયુઅલ ચાર્જમાં ત્રણ વાર ઘટાડો ચાર વખત વધારો કર્યો

સરકારી વીજ કંપનીઓમાં છેલ્લા બે વર્ષમાં ફયુઅલ ચાર્જમાં કેટલો અને કયારે વધારો કરવામાં આવ્યો તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કરતા પ્રશ્ર્નના લેખિત જવાબમાં ઉર્જામંત્રી ચિમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષ દરમ્યાન ચાર વખત ફયુઅલ ચાર્જમાં વધારો કર્યો છે અને ત્રણ વખત ઘટાડો કર્યો છે. જ્યારે એક વખત તટસ્થ ભાવ રાખવામાં આવ્યું હોવાનું લેખિતમાં સ્વીકાર ઉર્જામંત્રીએ […]

Read more

દલિત પરિવારોના બહિષ્કાર મુદે વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ સામસામા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પલ ગામે દલિતોએ મૃત પશુઓનો નિકાલ કરવાની ના પાડતા ગામના લોકોએ તેમનો બહિષ્કાર કરેલ છે જેથી ૧૪ જેટલા દલિત પરિવારોએ ગામમાંથી હિજરત કરી છે ત્યારે આ અંગે સરકારે લીધેલા પગલા અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય રમેશભાઈ ચાવડાએ આજે નિયમ ૧૧૬ હેઠળ જાહેર અગત્યની તાકીદની બાબત રજુ કરતાં જણાવ્યું હતું કે, આ બનાવમાં બાદ હું અને ધારાસભ્ય પુનમભાઈ ડીએસપીને […]

Read more

ગુજરાતને પીજી મેડિકલની વધુ ૧૪૭ બેઠકો ફાળવાઈ

મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા (એમસીઆઈ) એ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષમાં દેશભરમાં પોષ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સીસમાં ૧૮૦૪ બેઠકો વધારી છે. ગુજરાતને એમાંથી વધારાની ૧૪૭ બેઠકો મળશે. તામિલનાડુ (૨૧૮), ઉતરપ્રદેશ (૨૦૯), મહારાષ્ટ્ર (૨૪૯) અને દિલ્હી (૧૫૯)એ ગુજરાત કરતાં વધુ સીટો મેળવી છે. ૨૦૧૦ પછી એમસીઆઈએ પહેલી જ વાર ગુજરાતમાં ૧૦૦ જેટલી પીજી સીટો વધારી છે. એમસીઆઈએ સરકારી મેડીકલ કોલેજોમાં વધુ ૯૪ અને સેલ્ફ […]

Read more

વસીમ-નઈમનું ષડયંત્ર ખોફનાક; દેશભરમાં હુમલા થવાના હતા

l2

ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન આઈએસ સાથે સંપર્ક રાખનારા રાજકોટના રામોદીયાબંધુ વસીમ અને નઈમ દેશના અન્ય રાજયોમાં પથરાયેલા આઈએસ એજન્ટો સાથે સંકલન સાધીને દેશભરમાં હુમલા કરવાના હતા તેવો ચોંકાવનારો નવો ખુલાસો થયો છે. ૧૨ દિવસના રિમાન્ડ પર રહેલા રામોદીયા બંધુ જુદા-જુદા રાજયોના શકમંદો સાથે સંપર્કમાં હતા. તેઓની સમયસર ધરપકડ કરવામાં આવી ન હોત તો દેશભરમાં સંકલીત હુમલાના ષડયંત્રને અંજામ આપી દીધો […]

Read more

પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમ દ્વારા દાવો સારવાર માટે અમ્માને વિદેશ લઇ જવાના પ્રયાસો રોકાયા

pp

ભૂતપૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમે જયલલિતાના મુદ્દે વર્તમાન સરકાર ઉપર આજે દબાણ વધારી દીધું હતું. પનીરસેલ્વમે આક્ષેપ કરતા કહ્યું છે કે, સારવાર માટે જયલલિતાને વિદેશ લઇ જવાના પ્રયાસોને રોકવામાં આવ્યા હતા. જયલલિતાને આપવામાં આવેલી તબીબી સારવારમાં તપાસ માટે તમિળનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર પનીરસેલ્વમે હવે દબાણ વધારી દીધું છે. કાંચીપુરમ જિલ્લામાંથી પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજ્યા બાદ પોતાના આવાસ ઉપર પત્રકારો […]

Read more

ભાવ વધારો તાત્કાલિક ધોરણે અમલી કરાયો અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયા સુધી વધારો

amul-to-set-up-milk-procurement--2f945deba2

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકો ઉપર વધુ બોજ ઝીંકાઈ ગયો છે. કારણ કે, અમૂલે ફરી એકવાર દૂધની કિંમતમાં પ્રતિલીટર બે રૂપિયા સુધીનો જંગી વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ બગડી શકે છે. ભાવ વધારા માટેના કેટલાક કારણો પણ આપવામાં આવ્યા છે. અમૂલની તમામ બ્રાંડની કિંમતમાં બે રૂપિયાનો વધારો તરત જ અમલી […]

Read more

૧ર લોકોના તો ઘટનાસ્થળ જ કરૂણ મોત રાજસ્થાનમાં જીપ અને ટ્રક અથડાતા ૧૮ના મોત થયા

1488541716_accident

રાજસ્થાનના હનુમાનગઢમાં રાવતસર માર્ગ પર આજે જીપ અને ટ્રક ધડાકા સાથે અથડાતા ૧૮ લોકોના મોત થાય છે. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ જીપ મુસાફરોથી ખચોખચ ભરેલી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે જીપ એક ટ્રકને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી. આ દરમિયાન સો બીજી ટ્રક આવી ગઈ. અકસ્માત રાવતસર માર્ગ પર શેરગઢ પોલીસચોકી […]

Read more

એકનું મોત, ત્રણ લોકો ઘાયલ જમ્મુ કાશ્મીરમાં પોલીસ પાર્ટી પર હુમલો કરાયો

jammukashmir_b_9

જમ્મુ કાશ્મીરના પુલવામાના મુરાનચોકમાં પોલીસ પાર્ટી ઉપર આજે બપોરે આતંકવાદીઓએ ગ્રેનેડ ઝીંકતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. આમા એક વ્યક્તિનું મોત થયું હતુ અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાનનો પણ સમાવેશ થાય છે. સ્આઠ દિવસના ગાળામાં ત્રાસવાદીઓ દ્વારા આ બીજો હુમલો કરવામાં આવ્યો છે. ગયા સપ્તાહમાં જ આતંકવાદીઓ દ્વારા રાજ્યના […]

Read more

ડીવાયએફઆઈના સભ્યો ઉપર હિંસક હુમલો કેરળમાં સંઘ અને સીપીએમ કાર્યકરો વચ્ચે હિંસાનો દોર જારી

14077766124558_700

કેરળમાં આરએસએસ અને સીપીએમના કાર્યકરો વચ્ચે જારી સંઘર્ષે હિંસક વળાંક લઇ લીધો છે. નવેસરના ઘટનાક્રમમાં રાજ્યના પલક્કડ જિલ્લામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરો ઉપર થયેલા હુમલાઓના મામલામાં ભાજપના ત્રણ કાર્યકરોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એલ્લાપિલ્લીમાં થયેલા આ હુમલામાં ડીવાયએફઆઈના ત્રણ કાર્યકરોને ઇજા થઇ હતી. કેટલાક વણઓળખાયેલા અને મોટર સાયકલ ઉપર આવેલા લોકોએ હુમલો કર્યો હતો જેમાં ત્રણ […]

Read more
1 2