મોડાસામાં સ્નેચરોનો તરખાટ

મોડાસા નગરમાં ચેઈન સ્નેચર ટોળકીએ ફરી પોતાના કરતબ દેખાડવાના શરૂ કર્યાં છે. મોડાસામાં ચેઈન સ્નેચર ટોળકીએ છેલ્લા કેટલાક દિવસોથી તરખાટ મચાવી મુક્યો છે. દરમ્યાન બાઈક ઉપર આવતી આ ટોળકીએ મોડાસાના મેઘરજ રોડ ઉપર બે મહિલાના ગળામાંથી સોનાના દોરા તોડતા સમગ્ર પંથકમાં ભય છવાયો છે. આંતરા દિવસે એક મહિલાના ગળામાંથી આ મેઘરજ માર્ગ ઉપર સોનાના દોરા તૂટે છે પરંતુ આ ટોળકી […]

Read more

સંતરામપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માંગણી

સંતરામપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર અનેક પાકા અને કાચા દબાણો છે. આ દબાણો દૂર કરવામાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાંય દબાણો દૂર કરવામાં તંત્રની મનસ્વી નીતિ જોવા મળેલ છે. આ નગરમાં કેટલાક દબાણો તો નજર હેઠળ જોવાય પણ તંત્ર લાચાર બની ગયું છે. સંતરામપુર નગરપાલિકા બગીચો બનાવવા માટે અને શાકમાર્કેટ બનાવવા માટે સરકારની જમીનની શોધવામાં પડી છે. જુના નકશા […]

Read more

લાખણી તાલુકાના લીમ્બાઉ ખાતે મફત રોગ નિદાન કેમ્પ યોજાશે

‘સેવા પરમો ધર્મના સૂત્રને લઈને કામ કરતી શ્રી સનાતન સાર્વજનિક ટ્રસ્ટ નામની સેવાભાવિ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ સમયાંતરે કરવામાં આવી રહી છે. તાજેતરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં રોડ પર સ્ાૂતા અને જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરેલ અને હવે ગામડાઓમાં વસવાટ કરતા અભણ અને ગરીબ લોકો જેઓ ૨ ટાઇમ ભોજન માટે પોતાના શરીરની ચિંતા કર્યા વગર સતત મજૂરી કર્યા […]

Read more

પ્રતાપપુરા ગામે શોર્ટસર્કિટથી મકાનમાં આગ : ૪ લાખનું નુકસાન

ગત રોજ વહેલી સવારે સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે નિશાળ ફળીયામાં શોર્ટસર્કિટના કારણે એક મકાનમાં ભભૂકી ઉઠેલી આગમાં મકાન, ઘરવખરી, અનાજ-પાણી સંપ્ાૂર્ણ બળીને રાખ થઈ જતાં અંદાજે ચારેક લાખ રૂપિયાનું નુકશાન થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામના નિશાળ ફળીયામાં રહેતા ઉદેસીંગભાઈ સોનાભાઈ બારીયા તથા તેમના પરિવારજનો ગત વહેલી પરોઢે પોતાના ઘરમાં મીઠી નીંદર માણી રહૃાાં હતા […]

Read more

મોબાઈલની ઓનલાઈન ખરીદીમાં રાધનપુરના વકીલ સાથે છેતરિંપડી

રાધનપુરના વકીલને ઓનલાઈન શોપિંગ મોબાઈલ ખરીદીમાં હૈદરાબાદની કંપની તેમના ખાતામાં રૂા. ૧૦૩૯૯ની રકમ જમા કરાવવાનું કહી છેતરિંપડી કરતાં રાધનપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. રાધનપુર ખાતે ખત્રીવાસમાં રહેતા વકીલાતનો ધંધો કરતા અલ્તાફભાઈ મુખતારભાઈ શેખે હૈદરાબાદની એક કંપનીએ ઓનલાઈન મોબાઈલ ખરીદી માટે મોબાઈલની વેબસાઈટ ઉપર જાહેરાત આપતાં અલ્તાફભાઈ શેખે મોબાઈલ ખરીદવા માટે મેસેજ કરતાં આ કંપની તેમના ખાતામાં ઓનલાઈન રૂા. ૧૦૩૯૯ની […]

Read more

ભાભરની અર્બુદા મંડળીનું ચીટિંગ કરનાર ચીટરો સામે સીઆઈડી ક્રાઈમ સક્રિય

‘લોભીયાનું ધન ધૂતારા ખાય તે અનુસાર રાજસ્થાનના માઉન્ટ આબુમાં આલીશાન હોટલ ધરાવતા એક જ કુટુંબના અગ્રવાલ દૃંપતીઓએ મળીને બનાસકાંઠા સહિત પડોશી જિલ્લાઓમાં તેમનો કરતબ અજમાવી કરોડોનું ચીટિંગ કરી ફરાર થઈ ગયા છે. મોટું વ્યાજ, મોટી સ્કીમ લાભો, આકર્ષક કમિશનો આપીને પ્રજાજનો પાસેથી અઢળક નાણાં ઉઘરાવી લીધાં. ધિરાણો આપવાની લોલીપોપ આપીને આ અગ્રવાલ કુટુંબ દ્વારા ઊભી કરેલ ઠેર ઠેર શાખાઓમાંથી નાણાં […]

Read more

શામળાજી ખાતેના રતનપુર પાસે હાઈવે પર સઘન ચેકિંગ ઝુંબેશ

ગુજરાતમાંથી આઈએસઆઈએસના બે આતંકીઓ પકડાયા. અરવલ્લી જિલ્લા પોલીસ વડા કે.એમ. ડામોરની સુચનાથી રાજસ્થાન-ગુજરાત બોર્ડર ઉપર આવેલ રતનપુર પોલીસ ચોકી પાસે રાત-દિવસ ૧૦ પોલીસ જવાનો તથા પીએસઆઈની મોનીટિંરગ નીચે રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા દરેક વાહનોનું સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. રતનપુરથી શામળાજી હાઈવે રોડ પર જુદા જુદા પોઈન્ટ બનાવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરમાં […]

Read more

પ્રાંતિજમાં મહાકાલી માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

પ્રાંતિજ શહેરમાં શ્રી મહાકાળી માતાજીના નવિન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેન્ડ નજીક ૧૯૬૮ની સાલમાં સ્વાતંત્ર્ય સેનાની ઈશ્વરભાઈ દેસાઈભાઈ પટેલે પૌરાણિક અને પ્રાચીન એવી શ્રી રાંદલમાતાની વાવ નજીક શ્રી મહાકાળી માતાના એક નાના સરખામંદિરનું નિર્માણ કર્યું હતું. અને માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચન કર્યા હતા. તેમના વૃદ્ધાઅવસ્થામાં જ્યારે ઈશ્વરભાઈ પટેલ પથારીવશ થયા ત્યારે તેમની પુત્રીસમાન દેવીબેન સુખરામભાઈ […]

Read more

ત્રણ મેડિકલ કેમ્પમાં ૧૧૦૦ છાત્રોએ લાભ લીધો

અરવલ્લી જિલ્લામાં ભાજપ ડોક્ટર સેલ આયોજિત મેડિકલ કેમ્પોમાં જુદા જુદા રોગ નિષ્ણાત તબીબો દ્વારા એક જ દિવસમાં ત્રણ કેમ્પોમાં ૧૧૦૦થી વધુ છાત્રોએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો. જિલ્લા ડોક્ટર સેલના કન્વિનર ડો. ઘનશ્યામભાઈ શાહે કરેલ આયોજન મુજબ મોડાસામાં બે અને શામળાજી નજીક કુશકીમાં એક એમ ત્રણ નિ:શુલ્ક  મેડિકલ કેમ્પો યોજાયા હતા. જેનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરિંસહ ડાભીએ દીપ […]

Read more

પિતાને ‘ડેડી’ નહી ‘અબુ’ કહેવાનુ: હેન્ડલરે ઠપકો આપ્યો હતો

વસીમ-નઈમ ‘બીગ કેટ’ નામક હેન્ડલર સાથે નીયમીત સંપર્કમાં હતા. એક વખત વસીમે પિતાના સંબોધન વખત ડેડી કહી દીધુ હતું. ડીસેમ્બર ૨૦૧૬ની વાતચીત વખતેહેન્ડલરે વસીમને ‘ઘરમાં કોઈ છે કે કેમ? તેવુ પૂછાણ કર્યુ હતું. ડેડી ઘરમાં હોવાનું વસીમે કહેતા હેન્ડલરે એવો ઠપકો આપ્યો કે અંગ્રેજી શબ્દ નહીં વાપરવાનો. ધાર્મિક માનસિકતા છે છતાં અંગ્રેજીનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપીને ડેડવીને બદલે અબુ […]

Read more
1 2 3 4