અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પાસેથી દેશી બોંબ મળ્યો

l6

બારેમાસ યાત્રાળુઓની ધમધમતા રહેતા શકિતપીઠમાંથી ડીફ્યુઝ થયેલો દેશી બોંબ મળી આવતા સુરક્ષાતંત્ર હરકતમાં આવી ગયુ હતું. જોકે શંકાસ્પદ પેકેટમાં ફટાકડા બનાવવાનો પાઉડર હોવાનું માલુમ પડતાં હાશકારો અનુભવાયો હતો. યાત્રાધામ-અંબાજી મંદિરનાં મુખ્ય શકિત દ્વારની ઝાળી પાસેથી બોંબ કાગળમાં વિંટળાયેલો દેશી બોંબ મળી આવ્યો હતો. આ નિષ્ક્રીય ડીફયુઝ બોંબમાંથી ૬૦૦ ગ્રામ વિસ્ફોટક અને છરા મળી આવ્યા હતા આ અંગેની જાણ થતા જ […]

Read more

પાટીદાર અનામત આંદોલનને લઈને કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઉગ્ર વાકયુધ્ધ વિધાનસભામાં ધાંધલ ધમાલ:ગૃહ મુલત્વી

વિધાનસભા ગૃહની આજે બીજી બેઠકમાં રાજ્યપાલના પ્રવચન અંગે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન પાટીદાર અનામત આંદોલનને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જિતુભાઈ વાઘાણીએ આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા કરેલા વિધાનોને લઈને બંને પક્ષોના સભ્યો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો, વિરોધ સુત્રોચ્ચાર સાથે ભારે ધાંધલ ધમાલ સર્જાતા અધ્યક્ષસ્થાન સંભાળી રહેલા શંભુજી ઠાકોરને ૧૫ મિનિટ માટે […]

Read more

મોદી તા.૮ ના સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી તા.૮ ના રોજ સૌરાષ્ટ્રની અને સોમનાથની મુલાકાતે આવશે. પણ મોદી તા.૭-૮ ના રોજ ગુજરાતમાં છે તા.૭ ના રોજ ભરૂચના નર્મદા બ્રિજ પરના નવા કેબલ-બ્રીજનું ઉદઘાટન કરશે અને તા.૮ ના ગાંધીનગરમાં તેઓ મહિલા સરપંચનાં સંમેલનને પણ સંબોધન કરશે શ્રી મોદી આ પૂર્વે તા.૮ ના સવારે ગાંધીનગરની ખાસ ભારતીય હવાઈ દળનાં હેલીકોપ્ટરમાં સોમનાથ જશે. અહીં તેઓ સવારે […]

Read more

રાજ્યમાં આઈએસ કનેકશન ધરાવતા યુવાનોની ચાલતી તપાસ વસીમ અને નઈમના પાસપોર્ટ કબજે કર્યા

rajkot ma isis sathe jodayal vasim & nayim na family ne police ma puch parach mate bolaviya 01 (5)

રાજકોટ અને ભાવનગરમાંથી પકડાયેલા આઈએસઆઈએસ સાથે સંપર્ક ધરાવનારા બે સગાભાઈઓને એટીએસની ટીમ આજે રાત્રે અમદાવાદ ખાતે પરત લઈ આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ અને ભાવનગર ખાતેથી પકડાયેલા વસીમ અને નઈમ રામોડિયાના ૧૨ દિવસના ગઈકાલે રિમાન્ડ મેળવ્યા બાદ એન્ટીટેરેરીસ્ટ સ્કવોડના ડીવાયએસપી ફળદુ તથા સ્ટાફે તપાસ ઝડપી બનાવી હતી. તેઓએ ગઈકાલે અને આજે વસીમ-નઈમના પરિવારજનો સહિત આઠ જેટલી વ્યકિતએાના નિવેદન […]

Read more

પાલનપુરના માલણ દરવાજા નજીક બની રહેલા માર્ગથી વાહન ચાલકો નારાજ

IMG_20170227_103951

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં હાલ રસ્તાના કામોને અગ્રિમતા આપી ઠેર ઠેર નવીન માર્ગો બનાવવાનું જારી છે. જો કે નક્કર આયોજન અને પ્લાનિંગનાં અભાવે પાલનપુરના જાહેર માર્ગો પર બની રહેલા નવીન માર્ગોના લીધે વાહનચાલકોની હાડમારીઓ વધી ગઈ છે. શહેરના માલણ દરવાજા વિસ્તારમાં પાટણની અરહમ એજન્સી દ્વારા નવીન માર્ગનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. જેમાં હાલ માર્ગને એક ફૂટ ખોદી દેવાયો છે. […]

Read more

કુડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં તૃતિય ક્રમે વિજેતા

IMG-20170227-WA0007

રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીક્ટ ચેસ સિલેકશન સ્પર્ધામાં અંડર-૧૩ વિભાગમાં તૃતિય ક્રમે વિજેતા થતાં શાળા અને ગામમાં આનંદ છવાયો હતો. લાખણી તાલુકાની કુડા પ્રાથમિક શાળામાં ધોરણ-૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નવઘણિંસહ નટુસિંહ ઝાલાએ શાલાના આચાર્ય ડો. કમલેશ ગોસાઈની પ્રેરણાથી તેમજ શિક્ષક દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા આયોજિત બનાસકાંઠા જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીક્ટ ચે, સિલેકશન સ્પર્ધામાં […]

Read more

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદના ઈતિહાસની પ્રતિકૃતિઓ રજૂ કરાઈ

DSCN9184

દાહોદ જિલ્લામાં પ્રથમ વાર ઐતિહાસિક તેમજ પૌરાણિક ધાર્મિક સ્થળ આબેહૂબ પ્રતિકૃતિ સોમવારના રોજ સ્વનિર્ભર ગુજરાતી પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા ૭૦ જેટલી નાની-મોટી તેમજ ર૦ મોટી પ્રતિકૃતિ દાહોદના સ્વર્ણ ઇતિહાસના કેટલાક પાનાઓની આબેહૂબ પ્રતિકૃતિ નિહાળી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શાળાના કન્વિનર શ્રીમતી અંજલિ પરીખ સહિત શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને દાહોદ વાસીઓમાં દાહોદ વિશેની […]

Read more

અભિનેતા કાદર ખાન બિમાર, સારવાર માટે કેનેડા રવાના

Kader-Khan

બોલીવુડ અભિનેતા કાદર ખાનની તબિયત ખરાબ થઇ ગઇ છે. આથી તેમને સારવાર માટે કેનેડા લઇ જવામાં આવ્યા છે.૮૦ વર્ષના કાદરખાન છેલ્લા ત્રણ વર્ષથી બીમાર છે તે પગમાં મુશ્કેલીના કારણે વ્હીલ ચેયર પર જ રહે છે. કાદર ખાન અંતિમ વાર ર૦૧૫માં મીડિયાની સામે આવ્યા હતાં ત્યારબાદ બીમારીને કારણે તે લાઇમલાઇટથી દુર થઇ ગયા  હતાં ગત વર્ષ તે હરિદ્વારમાં બાબા રામદેવના આશ્રમમાં […]

Read more

જેકલિન ‘જુડવા-રની તૈયારીમાં

Jacqueline-Fernandez

જુડવા-ર ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી શરૂ થઇ ચુકી છે. જુડવા-ર ફિલ્મમાં અભિનેત્રી જેકલિન કરિશ્મા કપૂરની ભૂમિકામાં નજરે પડનાર છે જેના પરિણામ સ્વરુપે હાલમાં જેકલિન કરિશ્મા કપૂરની વિતેલા વર્ષની જુડવા ફિલ્મને નિહાળી રહી છે. પોતાના પાત્રને ન્યાય આપવા માટે જેકલિન ભારે પ્રભાવિત દેખાઈ રહી છે. ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત જુડવા ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાને બેવડી ભૂમિકા ભજવી હતી. હવે ડેવિડ […]

Read more

કોર્પોરેટ્સના સંચાલન વિષે સંઘર્ષ

art2

દેશના કોર્પોરેટ જગતના વર્તુળો જૂના સંચાલકો અને નવી વ્યવસ્થા વચ્ચે વિભાજિત થયાનું જણાય છે. ઈન્ફોસિસ અને તાતા જુથ વચ્ચે સમાનતા નહીંવત છે, સિવાય હકિકત કે દેશની સૌથી મોટી આઈ.ટી. કંપની ટીસીએસ એ આ ઉદ્યોગ ગૃહનો ભાગ છે. ઈન્ફોસિસ સૌથી મોટી સોફટવેર કંપની નથી, પરંતુ તે કોર્પોરેટ જગતમાં સૌથી વધુ વગદાર અને નિકટતાથી જોવામાં આવતી કંપનીઓ પૈકી એક છે. તેના વાર્ષિક […]

Read more
1 2