ઉત્તરપ્રદેશમાં પરાજય દેખાતા સપા-બસપાએ ત્રિશંકુ વિધાનસભા રચાય તે માટે રમત શરૂ કરી:મોદી

mm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર યથાવત રીતે જારી રાખ્યો હતો અને સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ દાવો કરતા કહ્યું હતું કે પોતાની હાર દેખાઈ આવતા હવે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ત્રિશંકુ વિધાનસભા બનાવવા માટેની રમત રમી રહી છે. તેમણે કહ્યું હતું કે બંને પાર્ટીઓ એવી સ્થિતિ સર્જવાના પ્રયાસમાં […]

Read more

દિલ્હી યુનિવર્સિટીમાં હિંસા બાદ એબીવીપી વિરુધ્ધ પોસ્ટ લખનાર શહીદની પુત્રીને રેપની ધમકીઓ

delhi_1488194474

દિલ્હી યુનિવર્સિટીના રામજસ કોલેજમાં હિંસા બાદ એબીવીપીની વિરૂધ્ધ સોશલ મીડિયા પર અભિયાન ચલાવનાર ગુરમેહર કૌરનું કહેવું છે કે તેને રેપની ધમકીઓ આપવામાં આવી રહી છે.તેણે જણાવ્યું હતું કે અભિયાન ચલાવ્યા  બાદ તેને સોશલ મીડિયા પર રેપની ધમકીઓ મળી રહી છે.  એ યાદ રહે કે ગુરમેહરના પિતા કારગિલની જંગમાં શહીદ થયા હતાં તેમણે રામજસ કોલેજમાં હિંસા બાદ અભિયાન ચલાવ્યું હતું તે  […]

Read more

ર૬ માર્ચ ર૦૦૮એ પોલીસે માણેકબાગ પાસે શ્યામનગરમાં ગફૂરખાં બેકરીવાળા મકાનના ત્રીજા માળેથી આતંકીઓને પકડયા હતા તેમની ર૦૦૮માં ધરપકડ થઈ હતી. જાકીર નાઈકની સામે ફરીથી સમન્સ

photo

સનસનાટીપૂર્ણ મની લોન્ડરીંગ કેસના સંબંધમાં વિવાદાસ્પદ ઈસ્લામિક ધર્મગુરૂ જાકીર નાઈક અને તેમના અન્ય સાથીઓ સામે હવે નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યા છે. ઈડી દ્વારા આ સમન્સ જારી કરીને તેમના ઉપર દબાણ વધારવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે તપાસ સંસ્થાએ તેમના વકીલ મારફતે અને ઈમેલ મારફતે ચોથી વખત જાકીર નાઈક સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે. વિદેશથી ઈન્ટરનેટ આધારીત વીડીયો […]

Read more

અમદાવાદ જેલમાં સીમીના આકા સફદર સહિત ૧૧ આતંકીઓને આજીવન કેદ

ss

મધ્યપ્રદેશમાં ઈન્દોરની સ્પેશ્યિલ કોર્ટે સીમી આકા સફદર નાગોરી સહિત ૧૧ આતંકીઓને આજીવન કેદની સજા ફરમાવી છે. આરોપીઓ સામે જુદી જુદી કાયદાકીય જોગવાઈઓ સહિત દેશોહના કેસની લાંબા સમયથી સુનાવણી થઈ રહી હતી.જે આતંક્વાદીઓને આજે સજા ફરમાવવામાં આવી છે એમાં ૧૦ ગુજરાતની સાબરમતી જેલમાં છે, જયારે એકને ઈન્દોર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીમીના આ આતંક્વાદીઓએ તેમને અમદાવાદ જેલમાંથી […]

Read more

આતંકવાદને ફંડિંગના મુદ્દા પર પાકિસ્તાન ચારે બાજુથી ઘારેયુ પાકિસ્તાનને પગલા લેવા ત્રણ માસની મહેતલ

terrorist22

આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન ગણાતા પાકિસ્તાનની હવે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારે ટીકા ટિપ્પણી થઈ રહી છે. આતંકવાદને ફન્ડીંગના મુદ્દા પર નજર રાખનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા દ ફાઈનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને એક નોટિસ જારી કરીને કાર્યવાહી કરવા માટે ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જમાતઉદ દાવા અને જૈશે મોહંમદ તથા તેમના સાથી આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ પહોંચાડનારના રસ્તા રોકવા […]

Read more

૧લી માર્ચથી ૫ મા ટ્રાન્ઝેકશન પર રૂા.૧૫૦ ટેકસ લેવાશે

bank-counter-1_1488190248

કેશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગ નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ખાનગી બેન્કોએ લેવડ-દેવડ પર ચાર્જ વસૂલવાની તૈયારી કરી લીધી છે. એક માર્ચથી ચાર ટ્રાન્ઝેકશન પછી ૧૫૦ રૂપિયાનો ચાર્જ અને સર્વિસ ટેકસ વસૂલાશે. સાથે જ એટીએમ ઉપાડની મર્યાદાને પણ સીમિત કરવા માટે ફરી રિઝર્વ બેન્કના નિયમ લાગુ થઈ જશે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેન્કે નવા નિયમ લાગુ કરવાનો […]

Read more

ભારતીય એન્જિનિયરની હત્યાના વિરોધમાં અમેરિકામાં દેખાવો, શાંતિ માર્ચ યોજાઈ નફરતની રાજનીતિનો વિરોધ કરાયો

kk

અમેરિકાના કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્સાસ સિટીમાં શાંતિ માર્ચ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ દરમિયાન લોકોએ શ્રીનિવાસ કુચભોચલાની હત્યનાા નિંદા પણ કરી હતી. પ્રદર્શનકારીઓએ હાથમાં ફોટો અને બેનર સાથે શાંતિના નારા લગાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૨૨ ફેબ્રુ.ની રાતે શ્રીનિવાસની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. […]

Read more

મેઘરજના રોલેશ્વર પાસે અમૂલ દૂધ ડેરી લખેલા ટેમ્પામાંથી વિદેશી દારૂ ઝડપાયો

રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા નુસખાઓ અપનાવી રહૃાાં છે. ત્યારે મેઘરજ તાલુકાના રોલેશ્વર પાસેથી શુક્રવારના રાત્રીના સમયે મેઘરજ પોલીસે અને એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી પંચાલ તરફથી દારૂ ભરી આવતો અમૂલ ડેરીના સિમ્બોલવાળો ટેમ્પો ઝડપી પાડી રૂા. ૯,૭૬,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. મેઘરજ પોલીસને શુક્રવારના રોજ બાતમી મળી હતી કે પંચાલ બાજુથી અમૂલ દૂધ ડેરી લખેલ ટેમ્પો વિદેશી દારૂ […]

Read more

અંકલેશ્વરમાં રેશનકાર્ડ વિભાજનની કામગીરી બંધ થતા રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે છેલ્લા એપ્રિલ-ર૦૧૫થી રેશિંનગ કાર્ડ વિભાજન (અલગ) કરવાની કામગીરી બંધ કરતા રેશનકાર્ડ ધારકોમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકા મામલતદાર કચેરી ખાતે સરકારના આદેશ મુજબ રેશિંનગ કાર્ડ વિભાજનની કામગીરી છેલ્લા એપ્રિલ-૧૫થી બંધ કરાઈ છે. જેનાથી છાશવારે સરકારી કામો રેશિંનગ કાર્ડની જરૂરત પડતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળે […]

Read more

મેઘરજના પંચાલ ગામે મારા મારી થતાં સામ સામે પોલીસ ફરિયાદ

મેઘરજ તાલુકાના પંચાલ ગામે શુક્રવારનાં રોજ સાંજે છ વાગ્યાના અરસામાં નજીવી બાબતે ઝઘડો થતાં મારા મારી અને લાકડીઓ ઝિંકાતા સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કાંતિ મણા ભગોરાએ ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતાનું બાઈક લઈ દૂધ ભરવા જતા હતા ત્યારે ગામનાં જ મણી કાંના ભગોરાએ પોતાના ઘર આગળ થઈને નીકળવાનું કહી મા-બેન […]

Read more
1 2 3 19