૩ લાખ છત્રીઓ ‘કાગડો’ થઈ ગઈ

6

અત્યારે દુનિયાભમાં ટેકસી શેરિંગથી લઈને બાઈસિકલ શેરિંગ સુધીમાં જાતભાતના સ્ટાર્ટઅપ તાલી રહ્યો છે. ચીનમાં પણઈ-અમ્બે્રલા નામે છત્રી શેરિંગ સ્ટાર્ટઅપ શરૂ થયેલું દસ કરોડ રૂપિયાનું જંગી ઈન્વેસ્ટમેન્ટ કરીને હમણાં એપ્રિલ મહનિામાં જ આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થયેલું સ્ટાર્ટઅપનો આઈડિયા રસપ્રદ હતો. લગભગ ૧૮૭ રૂપિયા ડિપોઝિટ તરીકે અને ત્યાર પછી દરેક ત્રીસ મિનિટ છત્રી વાપરવા સાડા ચાર રૂપિયા ડિપોઝિટ તરીકે અને ત્યાર પછી દરેક ત્રીસ મિનિટ છત્રી વાપરવાના સાડાચાર રૂપિયાનું મામૂલી ભાડું વસૂલીને આ કંપની ગ્રાહકોને છત્રી ભાડે આપતી હતી.
ગ્રાહકો પૈસા ચૂકવે ત્યાર પછીજ તેમને છત્રી ખોલવાનો કોડ મળે.ચીનનાં એકસાથે ૧૧ શહેરોમાં આછત્રી ભાડે આપવા સર્વિેસ શરૂ થયેલી પંરતુ લોચોએ થયો કે છત્રી કેવી રીતે અને કયાં પરત આપવી એ વિશે કંપનીએ ખાસ કશી ચોખવટ કરી નહી.
એટલે માત્ર બેજ મહિનાની અંદન આ કંપનીની મોંટાભાગની છત્રીઓ ગ્રાહકો ભાડે લઈગયા પછી કયારેય પાછી આપવા જ ન આવ્યા.આરીતે કંપનીની ત્રણ લાખથી પણ વધુ છત્રીઓ તોરાઈ ગઈછે. અલબત,કંપનીએ કોઈની સામે ફરિયાદ નોંધાવી નથી બલકે એ આવર્ષેના અંત સુધીમાં ૩ કરોડ નવી છત્રીઓ સમગ્ર ચીનમાં ફેલાવી ને મોટા પાયે પોતાના સ્ટાર્ટઅપનું વિસ્તરણ કરવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *