સાહા ૧૦ કેચ કરનાર પહેલો ભારતીય કીપર

saha

દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ અહીં રમાઇ રહેલ ટેસ્ટ મેચમાં ભારતીય સીમરોએ દક્ષિણ આફ્રિકાના બેટસમેનોને મુશ્કેલીમાં મુકીને ટીમને ૧૩૦ રનમાં જ ઓલઆઇટ કરી દીધી છે.આ દરમિયાન વિકેટની પાછળ વિકેટકીપર રિધ્ધિમાન સાહાએ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી સિધ્ધી હાંસલ કરી. દક્ષિણ આફ્રિકાને ૧૩૦ રન પર ઓલઆઉટ કરવાની પાછળ સાહા અને બોલરોનું મિશ્ર યોગદાન રહ્યું છે. સાહાએ વિકેટની પાછળ ધોનીના સૌથી વધુ શિકારને પાછળ પાડી આ મામલામાં ભારતનો પહેલો વિકેટકીપર બની ગયો છે. પરંતુ આ રેકોર્ડ એક ખાસ વાતને કારણે વેરી વેરી સ્પેશલવ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *