સરડોઈની વિદ્યાર્થિનીને રાજ્યપાલના હસ્તે મેડલ

મોડાસા તાલુકાની સરડોઈ ગામની અને બી.એડ.માં અભ્યાસ કરતી તાલીમાર્થી પ્રજ્ઞાકુંવર રહેવરનું અમદાવાદમાં સિલ્વર મેડલ આપી સન્માનિત કરાતા તેના કાકા મહેન્દ્રિંસહ રહેવર પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યાં છે તેમજ પરિવારજનો, સમાજ બંધુઓ અને ગ્રામજનોએ તેણીને બિરદાવી છે. સરડોઈ ગામના સરપંચ અનિલિંસહ રહેવરની પુત્રી અને અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરિંસહ ડાભીની ભાણી પ્રજ્ઞાકુંવર રહેવરે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એડ.ની પરીક્ષામાં બીજો નંબર મેળવી ઉત્તિર્ણ થતાં રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે સિલ્વર મેડલ આપી સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે સ્પીકર રમણલાલ વોરા તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમા ઉપસ્થિત હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *