શિલ્પાની ‘કડવા ચોથની ઉજવણી પતિ રાજે ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરી

shilpa-1

બોલિવૂડ સેલીબ્રીટીઓએ કડવા ચૌથનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઉજવેલ કડવા ચૌથ સેલિબ્રેશનની તસવીરોની ઝલક બતાવી રહૃાા છે. શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે કડવા ચૌથનો તહેવાર કેવી રીતે સેલિબ્રેટ કર્યો તે તસવીરમાં દેખાઈ આવે છે. આ તસવીરો રાજ કુન્દ્રાએ પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. રાજે આ તસવીરની સાથે લખ્યું પણ છે કે ચાંદ છુપાયો આઈફોનમાં…ચાંદની શું જરૂર છે જ્યારે હું એક સ્ટારને જોઈ શકું છું. શિલ્પાએ તેના જબાવમાં લખ્યું,  રાજ કુન્દ્રા તમે પણ મારી દુનિયા છો. કડવા ચૌથના તહેવાર પર શિલ્પા શેટ્ટી લાલ સાડીમાં ખુબ જ સુંદર દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *