વિમાનમાં લેપટોપમાં આગ લાગતા અફડાતફડી મોટી દુર્ઘટના ટળી

151029125725-01-fl-plane-fire-exlarge-169 (1)

વિમાન પ્રવાસ દરમિયાન પર્સનલ ઈલેકટ્રોનિક ડિવાઈસ (પેડ) સાથે રાખવા કેટલા ખતરનાક પુરવાર થઈ શકે છે તેની સાબિતી આપતા એક બનાવ ગત શનિવારે નોંધાયો હતો.
થિરૂવંથપુરમથી બેંગ્લોર જતાં વિમાનમાં એક પ્રવાસીના લેપટોપમાં અચાનક આગ લાગી હતી. આ પ્રવાસીની લેપટોપ બેગમાંથી ધુમાડાની વાસ આવતા પ્રવાસીને લેપટોપ બેંગમાં આગ લાગી હોવાની ખબર પડતા જ વિમાનમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જો કે, કેબિનક્રુની મદદથી તાકીદના પગલાં લેતા ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *