રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતના ધારાસભ્યો ગાંધીનગરમાં મતદાન કરશે

દેશના સર્વોચ્ચ બંધારણીય વડા રાષ્ટ્રપતિની ચૂંટણીમાટે ગુજરાતમાં આવતી કાલે સોમવારે ગાંધીનગર ખાતે ચૂંટણીપંચ દ્વારા મતદાન યોજાશે. ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં આવેલા સ્વર્ણિમ-રમાં ગ્રાઉન્ડ લોર ઉપર આવેલા હોલમાં સવારના ૧૦થી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) મતદાન કરશે. જ્યારે રાજ્યમાંથી લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદો નવી દિલ્હીમાં સંસદભવન ખાતે મતદાન કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ તા.ર૦મીને ગુરૂવારના રોજ જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *