મોદી-ટ્રમ્પ વચ્ચે ત્રીજી બેઠક આસિયાન સમીટમાં યોજાઈ ભારત-અમેરિકા મળીને વિશ્વનું ભવિષ્ય બદલી શકે છે:મોદી

13-5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલિપીસના પાટનગર  મનીલામાં થઇ રહેલ આસિયાનના વ્યાપાર અને રોકાણ સમિટમાં ભારતમાં કારોબારને  લઇ  પોતાની વાત રજુ કરી હતી.મોદીએ કહ્યું કે ભારત સરકારની એકટ ઇસ્ટ પોલિસીને  આસિયાનમાં કેન્દ્રમાં રાખવામાં  આવ્યું  છે. તેમણે કહ્યું કે ભારતને  બદલવાનું કાર્ય  અભૂતપૂર્વ રીતે   આગળ વધી રહી છે.અમે  દિવસ   રાત પ્રભાવી  અને પારદર્શી  ગવર્ન્ોસ માટે કામ કરી રહી છે. મોદીએ  કહ્યું કે ડિઝીટલ  ટ્રાંજેકશનમાં ખુબ  લાભ થયો છેે. અમે  લોકો સુધી પહોંચવા માટે ટેકનીકનો ઉપયોગ કરી રહૃાાં છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે મિનિમમ  ગવર્મેટ મેકિસમમ ગવર્ન્ોસ પર આપી રહૃાાં  છીએે. ગત ત્રણ વર્ષોમાં અમે  લગભગ ૧ર૦૦ કાનુનોને રદ કરી દીધા ચે. અમે કંપની શરૂ કરવા અથવા બીજી મંજુરીઓ  માટે  કામને સરળ કરી દીધુ  છે. ભારતીય  અર્થવ્યવસ્થા માટે મોટાભાગના વિસ્તાર વિદેશી રોકાણકારો માટે ખુલા છે.

સોમવારે આસિયાન શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વચ્ચે દ્વિપક્ષીય  વાર્તા  થઇ.વાર્તા બાદ વડાપ્રધાન મોદીએ  જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રંપથી વિકાસ અને સહયોગના મુદ્દા પર વાતચીત  થઇ. ગત  પાંચ  મહીનામાં મોદીની  ટ્રંપની સાથે આ ત્રીજી મુલાકાત  છે  વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને અમરિકાના સંબંધ  તેજીથી  ગાઢ બની રહી છે. વાર્તા દરમિયાન ટ્રંપની સાથે માનવતા  માટે  કેટલુક સારૂ કરવા પર ચર્યા  થઇ .ંબન્ને દેશોની વચ્ચે પરસ્પર સહયોગ વધારવા પર વાતચીત થઇ

મોદીના જણાવ્યા અનુસાર ટ્રંપ ભારતને  આશાભરી નજરેથી જોઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રંપને  ભારતની પ્રશંસા કરવા માટે આભાર માન્યો હતો અને ક હ્યું કે ભારત અને અમેરિકા મળી દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે. મોદીે ટ્રંપને  વિશ્ર્વાસ  અપાવ્યો  હતો કે  ભારત  અમેરિકી અપેક્ષાઓ પર ખરૂ ઉતરસે. બંન્ને દેશના નેતાઓએ દુનિયામાં શાંતિ સ્થાપના માટે  ભાર મુકયો હતો.

આસિયાન શિખર સંમેલનની  બહાર મોદી અને ટ્રંપની વચ્ચે ચીનને ચિંતા આપવાના અનેક મુદ્દા  પર વાતચીત થિ આ દરમિયાન  મોદી અને ટ્રંપ વચ્ચે રક્ષા અને  સુરક્ષા સહિત અનેક મહત્વપૂર્ણ  મુદ્દા પર વાતચીત થઇ હતી.

માનવામાં આવે છે કે બંન્ને નેતાઓએ  પરસ્પર હિતોના અનેક અન્ય મુદ્દાની  સાથે જ ક્ષેત્રમાં સુરક્ષા  પરિદ્શ્ય પર ચર્ચા કરી આ સાથે જ દ્વિપક્ષીય વ્યાપરને વધારવાને લઇને પણ બંન્ને નેતાઓની વચ્ચે ચર્ચા થઇ છે.  દક્ષિણ ચીન    સાગરમાં ચીનના વધતા આક્રમકતાની પ્ાૃષ્ટભૂમિમાં ચતુર્ભુજ ગઠબંધનની પહેલ કરવામાં આવી છે સામરિક મહત્વના એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકા ભારત માટે મોટી ભૂમિકાની વકાલત કરી રહ્યું છે.

અમેરિકી  રાષ્ટ્રપંતિ ટ્રંપ દ્વારા હિંદ પ્રશાંત શબ્દૃના ઉપયોગથી  આ  આશંકાને બળ  મળે છે તેને  આ વાતથી લેવા દેવા હોઇ શકે છે વોશિંગ્ટન ચટીનને જવાબ  આપવા માટે હકીકતમાં અમેરિકા  જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારતની સાથે કહેવાતી રીતે ચતુર્ભુજ  સામરિક ગઠબંધનની ભૂમિકાની  તૈયારી કરી રહ્યું છે.

ટ્રંપે ભારતની અભૂતપૂર્વ વૃધ્ધિની પ્રશંસા કરવાની સાથે જ વડાપ્રધાન  મોદીની પણ પ્રશંસા કરતા કહ્યું  હતું કે તે આ વિશાળ દેશ અને તેના  લોકોને  સાથે લાવવા  માટે  સફળતાપૂર્વ કામ  કરી રહૃાાં છે.  ટ્રંપે  કહ્યું હતું કે વડાપ્રધાન  મોદી  ભારત જેવા દેશને એક સુત્રમાં લાવવા માટે સફળતા સાથે કામ કરી રહૃાાં છે. ભારતે દુનિયા માટે પોતાના અર્થવ્યવસ્થાના દરવાજા ખોલી પોતાના મધ્યમ વર્ગ માટે અવસરોની એક નવી દુનિયા તૈયારી કરી છે

વિયતનામના દાનાંગ શહેરમાં એશિયા પ્રશાંત આર્થિક સહયોગ એપેકના વાર્ષિક સંમેલનની બહાર સીઇઓના એક સમૂહને સંબોધિત કરતા ટ્રંપે કહ્યું હતું કે ભારત એશિયા પ્રશાંતન ા ક્ષેત્રમાં એક એવો દેશ છે જે પ્રગતિ કરી રહૃાો છે.

મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધ સતત મજબુત થઇ રહૃાાં છે અને આ દરરોજ નવી ઉચાઇ પર પહોંચી રહૃાાં છે. તેમણે કહ્યું કે બંન્ને દેશ એશિયા અને માનવતાના હિતમાં કામ કરી રહૃાાં છે.મને ખુશી છે કે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિને મળવાની તક મળી .મોદીએ  ટ્રંપની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રંપ જયાં પણ ગયા છે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમણે ભારતની બાબતમાં  વાત કરવાની તક મળી છે તેમણે  ભારતની પ્રશંસા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *