મુખ્યમંત્રીએ ગાડીની લાલબત્તી પોતે દુર કરી

C91Xo7iVwAAV4La

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધરમપુર તાલુકાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પોતાની ગાડીની લાલ લાઈટ જાતે દૂર કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીઆઈપી કલ્ચર નાબુદ થાય તે માટે દેશના ઈતિહાસમાં સાદગીનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે આવકારદાયક છે. ગુજરાત સરકાર ૧૦૦ ટકા અમલ કરશે. મંત્રીઓ પણ ટૂંક સમયમાં અમલ કરશે. ત્યારબાદ ગાઈડલાઈન મુજબ તબક્કાવાર ગાડીઓ ઉપરથી લાલબત્તી દૂર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *