બેંગલોરની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ , પાંચના મોત

big_328430_1404376802

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં આગની બે ઘટનાઓ બન્યા બાદ આજે સવારે આઇટી શહેર બેંગલોરમાં વિનાશક આગ ફાટી નિકળી હતી. વહેલી સવારે શહેરના શાક માર્કેટમાં આ આગ લાગ હત. જેમાં પાંચ લોકોના મોત થઇ ગયા હતા. પોલીસે કહૃાુ છે કે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. શબ્જી મંડી વિસ્તારન કુમ્બારા સંઘ બિલ્ડિંગના ગ્રાઉન્ડ લોરમાં સ્થિત કૈલાશ બાર અને રેસ્ટોરન્ટમાં સવારે આગ ફાટી નિકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *