બરેલીની શુભાંગી સ્વરૂપ ભારતીય નૌસેનામાં પ્રથમ મહિલા પાયલોટ

DPTbCLRVwAINLwK

ઇડિયન નેવીમાં પહેલીવાર કોઇ મહિલા પાયલોટને સામેલ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના બરેલીની રહેવાસી શુભાંગી સ્વરૂપ નૌસેનાની દરિયાઇ ટુકડી ટીમમાં પાયલોટ હશે. સુત્રોના જણાવ્યા અનુસાર તેને પી ૮ આઇ વિમાન ઉડાવવાની તક મળશે. શુભાંગીને નેવીમાં પાયલોટ તરીકે પહેલીવાર સ્થાયી કમિશન આપવામાં આવ્યું છે.

ઇડિયન નેવીમાં કંમાડર જ્ઞાન સ્વરૂપની પુત્રી શુભાંગીએ મીડિયાને જણાવ્યું હતું કે આ એક પડકાર છે અને હું વચન આપુ છું કે આશાઓ પર ખરી ઉતરીશ. શુભાંગીની સાથે સાથે આસ્થા સહગલ, રૂપા અને શક્તિમાયા એસને નૌસેનાના આર્મામેંટ ઇસ્પેકશન બ્રાંચમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યા છે. ઇડિયન નેવી અને ઇડિયન કોસ્ટ ગાર્ડની પાર્સિગ આઉટ પરેડમાં કુલ ૩ર૮ કેડેટ્સ સામેલ થયા હતાં તેમાં એક એક કેડેટ તકંજાનિયા અને માલદીવથી હતાં ત્યારબાદ તેમને હવે હૈદારબાદ ખાતે દુંડીગાલ એયરફોર્સ એકેડેમીમાં તેની તાલીમ આપવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *