પ્રથમ પ્રવાસી સાંસદ સંમેલનનું મોદી આજે ઉદ્ધાટન કરશે

NarendraModi

પ્રથમ પ્રવાસી સાંસદ સંમેલનનું આયોજન આવતીકાલે મંગળવારે અહીં કરવામાં આવ્યું છે.જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. વિદેસ મંત્રાલયના સચિવ ડી એમ મુલેએ ટ્વીટ કરી તેની માહિતી  આપી હતી.પ્રથમ પ્રવાસી સાંસદ સંમેલનમાં ર૩ દેશોના ભારતીય મૂળના ૧૪૦થી વધુ સાંસદો અને મેયર સામેલ થાય તેવી આશા છે.પ્રવાસી ભારતીય કેન્દ્રમાં આયોજિત થનાર આ સંમેલનનો હેતુ પ્રવાસી ભારતીયોથી સંપર્ક દ્વારા આ દેશો સાથે સંબંધ મજબુત બનાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *