પાલનપુર ખાનગી ફાયરીંગ કેસમાં સામ સામે ફરિયાદ

પાલનપુરના સીમલાગેટથી સ્ટેશન રોડ પર આવેલી રહીમી હોટલના કબ્જાના સંદર્બ્ો બે જુથો ફાયરીંગ અને મારામારી સર્જાઈ હતી બ.કાં. પોલીસવડાની સુચના અને ડીવાયએસપી જનકાન્તના માર્ગદર્શન હેઠળ પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ પંચોલી અને પોલીસ સ્ટાફ કાર્યવાહી કરી રહી છે ડીવાયએસપી જનકાન્ત એ મિડિયાને માહિતી આપતા જણાવ્યુ હતુકે રહીમી હોટલના કબ્જા સંદર્ભે બે જુથો વચ્ચે થયેલા ફાયરીંગમા ંબંન્ને જુથના ૬ આરોપીઓની અટકાયત કરી છે જ્યારે અન્યને ઝડપવા પોલીસે ચક્કો ગતીમાન કર્યા છે. ગતરોજ રીવોલ્વર સાથે ઈકલાબલ લોહાણીની અટકાયત કરી હતી અને તેના દ્વારા સામાવાળાઓ સામે પોલીસ ફરિયાદ સાત શખ્શો સામે નોંધાવી હતી જ્યારે પોલીસ દ્વારા બીજા જુથના પણ આરોપીઓની અટકાયત કરી છે અને બીજા જુથ દ્વારા આરોપી ઈકલાબ લોહાણી સહિત અન્ય ૬ સામે ફરિયાદ નોંધાવી છે.

બંન્ને પત્રો દ્વારા સામે સામે ફરિયાદ નોંધાઈ છે. વધુમાં જણાવ્યુ હતુ કે બંન્ને જુથો ના ફાયરીંગ કરવામા ંવપરાયેલ હથિયાર કબ્જે લેવાયા છે.

એફ એસએલની ટીમ દ્વારા ઝીણવરણ ભરી તપાસ થી રહી છે સીસીટીવી ના ફુટેજ પણ પોલીસ ખંગાળી રહી છે. ફાયરીંગ કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુંજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *