પાકિસ્તાનનું જુઠ્ઠાણુ ભારતીય યુવતીનું નકલી ટ્વીટ કરવા પર ટ્વિટર એકાઉન્ડ સસ્પેંડ

fake

પાકિસ્તાન ડિફેંસ ફોરમ ડિફેંસ પી કે.કોમે ટ્વિટર અને ફેસબુક પર માર્ફ ફોટોગ્રાફસ દ્વારા ભારતને બદનામ કરવાનું જે કાવતરૂ રચવામાં આવ્યું હતું હવે તે ખુદમાં ફસાતુ નજરે પડી રહ્યું છે.ડિફેંસ પીકેના ટ્વિટર હૈંડલ અને ફેસબુક પેજને દિલ્હી યુનિવર્સિટીની એક એકિટવિસ્ટની મોર્ક ફોટોગ્રાપ શેયર કર્યા બાદ સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે. ડિફેંસ પીકે પાકિસ્તાનની સેનાઓથી જોડાયેલી અને સેનાઓના પક્ષમાં અનેક રીતની માહિતી સંયુકત કરનાર મંચ છે. ડિફેંસ પીકેએ કુલભૂષણ  જાધવ સાથે જોડાયેલી એક ખોટી  શેયર કરી હતી.

ડિફેંસ પીકે દિલ્હી યુનિવર્સિટીીની છાત્રા કંવલપ્રીતની એક  ફોટોગ્રાફને શેયર કરી હતી કંવલપ્રીત ભારતમાં મોબ લિર્િંન્ચગની ઘટનાઓ પર જુન ર૦૧૭માં ચલાવવામાં આવેલ અભિયાન નોટ  ઇન માય નેમ નો હિસ્સો હતી. એક સ્ટુડેંટ અને એકિટવિસ્ટે  પોતાના ટ્વિટર હેડલથી હાથોમાં પ્લેકાર્ડ માટે પોતાની એક  તસવીર પોસ્ટ કરી હતી  આ  તસવીર પર લખ્યું હતું હું એક ભારતીય નાગરિક છું જે પોતાના  ધર્મનિરપેક્ષ સંવિધાનની સાથે  ઉભુ છું. હું મુસ્લિમોના સાંપ્રદાયિક  મોબ લિચિંગની વિરૂધ્ધ લખીશ. ડિફેંસ પીકેથી કવલપ્રીત કૌરની આ તસવીરને ભારતની  વિરૂધ્ધ  માર્ફ કરી ઉપયોગ કર્યો

અને  કંવલપ્રીતના સંદેશને બદલી નાખ્યો છેડછાડ કરવામાં આવેલ  તસવીરમાં લખ્યુ હતું હું ભારતીય છું પરંતુ મને ભારતથી નફરત છે કારણ કે આ ઔપનિવેશિક એકમ છે જેણે નાગા કાશ્મીર મણિપુર વગેરે રાજયો પર કબજો કર્યો છે.આ સમગ્ર મામલો તે સમયે સામે આવ્યો જયારે જેએનયુ સ્ટુડેંટ્સ યુનિયનના વાઇસ પ્રેસીડેંટ શેહલા રાશિદની નજર આથી જોડાયેલ એક ટ્વીટ પર પડી.

પાકિસ્તાન પોતાના પ્રોપેગેંડામાં સફળ થાય તે પહેલા જ કંવલપ્રીતે આ પ્રોપેંગેડાની ફરિયાદ ટ્વિટરથી કરી દીધી.

જેના પર કડક કાર્યવાહી કરતા ટ્વિટરે પાક ડિફેંસ નામના આ ટિવટર હૈંડલને બંધ કરી દીધુ. આજ ટ્વિટર પર કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને ભારતને કુલભૂષણ જાધવની મુલાકાત તેની પત્નીથી કરાવવાની જે પેશકશ કરે છે તેને ઠુકરાવી દેવામાં આવી છે.

જયારે ભારતે પાકિસ્તાનના આ પ્રસ્તાવને માન લીધો છે. આ પહેલો પ્રસંગ નથી જયારે પાકિસ્તાને ભારતની વિરૂધ્ધ જુઠ્ઠાણા ફેલાવ્યું હોય આ પહેલા પણ યુએનમાં મલીહા લોધીએ ફિલીસ્તાની મહિલાની નકલી તસવીર બતાવી કાશ્મીરની બતાવી હતી જેના પર પાકિસ્તાની ખુબ ટીકા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *