પરસોત્તમ સોલંકીને કાર્યકારી અધ્યક્ષે શપથગ્રહણ કરાવ્યા

૧૪મી ગુજરાત વિધાનસભામાં ભાવનગર (ગ્રામ્ય)થી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીને શપથગ્રહણ કરાવતા કાર્યકારી અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે તેમની ચેમ્બરમાં તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતાં.
આ વેળાએ મુખ્ય દંડક પંકજ દેસાઈ અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *