નાગાલેન્ડ ટીમ બે રનમાં થઈ ઓલઆઉટ: કેરાલા ૧ બોલમાં મેચ જીતી ગયુ

cats-302

બીસીસીઆઈ દ્વારા રમાતી અંડર નાઈન્ટીન ટુર્નામેન્ટમાં નાગાલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ આજે બે રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કેરાલા સ્થિત ગંટુરમાં રમાઈ રહેલા નાગાલેન્ડ અને કેરાલા ટીમ વચ્ચેનાં મુકાબલામાં નાગાલેન્ડની મહિલા ક્રિકેટ ટીમના ૧૧ ખેલાડીઓમાંથી ઓપનરે ૧ રન અને વાઈડનો એક રન અને ત્યારબાદ સતર ઓવરમાં કુલ બે રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
જયારે કેરાલાની ટીમના ઓપનરે પહેલા જ બોલે ચોકકો મારી જીતી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *