દોરડાકૂદમાં રોબોએ બનાવ્યો રેકોર્ડ

robotb

જપાન લગાતાર ટેકિનકલ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે વિક્રમો સર્જવામાં મોખરે છે. તાજેતરમાં જમ્પમેન નામના રોબોએ દોરડા કૂદનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જમ્પમેને એક મિનિટમાં ૧૦૬ વાર દોરડા કૂદીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે.નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં બનેલા આ રોબોને પેન્ગ્વિન જેવો શેપ અપાયો છે.
ટોકયોમાં યોજાયેલી રોબોકોન ઇવેન્ટમાં બે વ્યકિતઓએ બે તરફથી દોરડું ફેરવ્યું હતું અને જમ્પમેન એ દોરડાને ઠેકતો ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *