દિવ્યા ભારતીએ તેના મોત બાદ એકટર પૃથ્વીને સુપર સ્ટાર બનાવી દીધો

divya

બોલિવુડમાં એવા એકટર છે કે જે પોતાની પહેલી ફિલ્મથી સુપરસ્ટાર બની ગયા હોય પરંતુ ત્યાર બાદ ગુમનામ થઈ જતા હોય છે. આજે આપણે આવા જ એક સ્ટારની વાત કરીશું. જેણે ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી.

૧૯૬૮માં જન્મેલા પ્ાૃથ્વીએ ૧૯૯રમાં ફિલ્મ દિલ કા કયા કસૂરથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં દિવ્યા ભારતી લીડ રોલમાં હતી. તેનું કેન્સરને કારણે અવસાન થાય છે. ફિલ્મમાં પ્ાૃથ્વીની એકિંટગની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *