તાવ હોવા છતાં ધોનીની ક્યૂટ દીકરી ઝીવાએ નવું સોન્ગ ગાયું

ziva

ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની દિકરી ઝીવાનો સોન્ગ ગાતો વધૂ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એમએસ ધોની ફેન્સના પેજે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે.
આ વીડિયોને શેર કરીને તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘સરદી, તાવ, તેમ છતાં બેબી ઝીવા ગીત ગાઈ રહી છે. જેવા પિતા, તેવી દીકરી’. ટ્વિટર પર શેર કરવામાં આ વીડિયોમાં તમે ઝીવાને ગીત ગાતા સાંભળી શકો છો.
જીવાના અવાજથી માલુમ પડે છે કે તે ખૂબ બીમાર છે. તાવ હોવા છતાં તે પોતાના ક્યૂટ અવાજમાં લોકોને ગીત સાઈને સંભળાની રહી છે. સોશિયલ મીડિયામાં ઝીવાના આ વીડિયોએ યૂઝર્સનું દિલ જીતી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *