ઝી ટીવી ઉપર ટૂંકમાં જ આવી રહેલા અલગ પ્રકારના શો….

zee

ઝી ટીવી ઉપર ટૂંકમાં જ આવી રહેલા અલગ પ્રકારના શો ‘આપ કે આ જાને સે’ના કલાકારો ગીતા ત્યાગી અને કરણ જોટવાણી ‘જયહિન્દ’ દૈનિક કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા તેમજ મેનેજીંગ એકઝીકયુટીવ દેવાંશુભાઈ શાહ સાથે નિખાલસ ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *