જેઠાલાલ માટે નટુકાકા અને બાઘો બન્યા બેવફા

natu kaka

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ  મુસીબતને સામે ચાલીને વહોરી લે છે, તો ક્યારેક ટેન્શન દોડયું આવે છે. જેઠાલાલની લાઈફમાં ટ્વિસ્ટ આવવાનો છે. જેઠાલાલની દુકાન સામે જ ચઢ્ઢાએ એની ઇલેક્ટ્રોનિક્સની દુકાન શરૂ કરી છે.

ચઢ્ઢા જેઠાલાલના જમણા-ડાબા હાથ સમાન નટુકાકા અને બાઘાને કોઈ પણ રીતે પોતાની દુકાનમાં લાવવા માગે છે. એટલે ચઢ્ઢા બંને સાથે ખાનગી મિટિંગ કરે છે અને પગારવધારા સહિત જે માંગણીઓ જેઠાલાલ નથી આપતા, તે આપવાની ઓફર કરે છે.  ત્યારે હેરાન-પરેશાન થયેલા જેઠાલાલ તેમની સંકટ સમયની સાંકળ એવા તારક મહેતાને બોલાવે છે. નટુકાકા અને બાઘો ચઢ્ઢા પાસે ન જાય એ માટે જેઠાલાલ કયું બ્રહ્માસ્ત્ર અજમાવે છે? તે જોવું રોચક રહેશે. ચઢ્ઢા જેઠાલાલના જમણા-ડાબા હાથ સમાન નટુકાકા અને બાઘાને કોઈ પણ રીતે પોતાની દુકાનમાં લાવવા માગે છે. એટલે ચઢ્ઢા બંને સાથે ખાનગી મિટિંગ કરે છે અને પગારવધારા સહિત જે માંગણીઓ જેઠાલાલ નથી આપતા, તે આપવાની ઓફર કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *