જાપાનમાં પુરૂષો માટે ‘ઓપન’ ટાપુ

3

ટોક્યો: યુનેસ્કો દ્વારા જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો મળ્યાના સમાચાર આવ્યા અની સાથે બીજા એક ન્યુઝ એ પણ છે. કે જપાનના ઓકિનોશિમાં નામના ટાપુને પણ આ વિશ્ર્વ-વારસાનો દરજજો પ્રાપ્ત થયો છે. આ ટાપુની એક અનોખી ખાસિયત છે. એના પર સ્ત્રીઓની એન્ટ્રી પર એકદમ પ્રતિબંધ છે. એટલું જ નહીં,પુરુષોએ પણઆટાપુ પર પગ મૂકતા પહેલાં નિર્વસ્ત્ર થઈને નહાવું પડે છે. આ વિચિત્ર નિયમ આજકાલનો નહીં બલકે સૈકાઓથી ચાલ્યો આવે છે. ૭૦૦ સ્કવેર મીટરમાં ફેલાયેલા આચૂકડા ટાપુ પર આખા વર્ષમાં માત્ર ૨૭મેએ ઓન્વી બસો પુરુષો જ જઈ શકે છે.
આ ઓકિનોશિમાં ટાપુ પર સમૂદ્રની દવી ગણાતાં મુનાકાત તાઈશા ઓકિત્સુનું મંદિર પણ આવેલું છે, જેમાં સત્તરમી સદીમાં જહાજોની સુરક્ષા માટે પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. ચોથીથી લઈને નવમી સદી સુધી આ ટાપુ કોરિયન પેનિન્સુલા અનેચીનની વચ્ચેની વેપારનું કેન્દ્ર બની રહ્યું હતો. જોકે આટાપુ પર સ્ત્રીઓનું એન્ટ્રીશા માટે પ્રતિબધિત છે. એ માટે કારણ તરીકે જાતભાવની થિયરીઓ જ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *