ગુજરાત ભાજપના નેતૃત્વ પરિવર્તનની અટકળોને પૂર્ણ વિરામ આપતા પ્રભારી ચૂંટણી બાદ રૂપાણી જ ભાજપના મુખ્યમંત્રી રહેશે:ભુપેન્દ્ર યાદવ

l6

ગુજરાતમાં આગામી ધારાસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે અને મુખ્યમંત્રી પદે વર્તમાન સીએમ વિજયભાઈ રૂપાણી તથાનાયબ મુખ્યમંત્રી પદે નિતીન પટેલ યથાવત રહેશે. ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે આજે ગાંધીનગરમાં આ સ્પષ્ટતા કરતા કહ્યું કે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી પદે ભાજપમાં કોઈ ક્ધફયુઝન નથી. પક્ષને રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે અગાઉ જ જાહેર કર્યુ છે કે વિજય બાદ ગુજરાતમાં કોઈ નેતૃત્વ પરિવર્તનની શકયતા નથી.હાલ વિજય રૂપાણી અને નિતીનભાઈ પટેલ તેમના સ્થાને યથાવત રહેશે. યાદવની આ સ્પષ્ટતા મહત્વની છે. કારણ કે પાટીદાર અનામત આંદોલનની કોંગ્રેસ સાથેની નજદીકીયા અને પાસ નેતા ટેકેદાર પાટીદાર સમાજને કોંગ્રેસને મત આપવા જણાવે તેવી શકયતાને ધ્યાનમાં રાખી ભાજપ હવે કોઈ પાટીદાર ચહેરાને સીએમ તરીકે પ્રોજેકટ કરે તેવી ધારણા છે. જો કે શ્રી યાદવે આજે જે જવાબ આપ્યો તે ડિપ્લોમેટીક હોવાનું મનાય છે. તેઓએ મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *