ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ

પાટણ એચએનજીયુ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઈન્ટર યુનિવર્સિટી ખો-ખો બહેનોની સ્પર્ધામાં ઈડર આંજણા પાટીદાર એચ.કે.એમ. આર્ટસ એન્ડ પી. એન. પટેલ કોમર્સ કોલેજ, ઈડરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમનું માર્ગદર્શન મોહિતિંસહ કુંપાવત દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. કોલેજની ખો-ખોની બહેનોની ટીમને કોલેજના આચાર્ય ડો. એ.એમ, પટેલ અને કોલેજના અધ્યાપક ગણે બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *