આ હોટેલ ઓફર કરે છે પેટની ચરબી ઘટાડે એવો મછલીસ્ટાઇલ ફિટનેસ-વર્કઆઉટ

fishb

સેન ડીએગો: અમેરિકાના કેલિફોર્નિયા રાજયના સેન ડીએગોમાં આવેલી હોટેલ ડેલ કોરોનાડોએ પોતાના કસ્ટમર્સ માટે ખાસ માછલીઓની જેમ વર્કઆઉટ કરી શકાય એવાં સેશન્સ શરૂ કર્યા છે. બીચ વિલેજ પૂલમાં સહેલાણીઓ માછલી જેવી ફિન પહેરીને પાણીમાં તરી શકે છે. અહીં માછલીની ફિન પહેરીને ૪૫ મિનીટ સુધી સ્વિમિંગ સેશન શીખવામાં આવે છે. મસ્ત મ્યુઝિકના બેકગ્રાઉન્ડ સાથે આ માછલીની જેમ એક જ ફિન પટપટાવીને તરવાથી સૌથી વધુ પેટના સ્નાયુઓને કસરત મળે છે અને ચરબી ઉતરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *