આફ્રિકામાં જીતનો દુષ્કાળ ખતમ કરીશુ:કોહલી

c2

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતની સંતુલિત ટીમ દક્ષિણ આફ્રિકામાં જીતનો દુષ્કાળ ખતમ કરશે. દક્ષિણ આપ્રિકાના પ્રવાસ પર પહેલીવાર પત્રકારોને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે અમને ખબર છે કે અહીં વિકેટ જુદી છે ્ને અમને બાઉન્સ મળશેસ પરંતુ અમે તેના પર સારુ રમીશું.

કોહલીએ કહ્યું હતું કે અમારુ અહીં સારુ પ્રદર્શન ર૦૧૦-૧૧માં સીરીઝ ડ્રો કરાવીને રહ્યું હતું. પરંતુ મને લાગી રહ્યું છે કે જે રીતનું બોલીંગ આક્રમણ આમારી પાસે છે અને જેટલી સંતુલિત ટીમ છે, અમે નિશ્ર્ચિત રીતે અહી જીત નોંધાવીસું. અહી અમારી પાસે બે રસ્તા નથી. અમે અહી ખુદને સાબિત કરવા આવ્યા છીએ. ભારતીય ટીમ અહી ૫૬ દિવસના પ્રવાસ પર છે.અહી ત્રણ ટેસ્ટ, છ વનડે અને ત્રણ ટી-ર૦ મચોની સિરીઝ કમશે. ટેસ્ટ સીરીઝની શરુઆત પાંચમી જાન્યુઆરી થી થઈ રહી છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા પહોચ્યા બાદ પત્રકાર પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમારી પાસે સાચા બોલરોનું આક્રમણ છે અને ટીમની પાસે દરેક સ્થ્તિમિાં જીત મેળવવાનું સંતુલન પણ રહેશે. તેમણે કહ્યું હતું કે અમારા માટે આ સિરીઝ દરેક સિરિઝ જીતવા, વર્તમાનમાં રહેવા, પોતાની યોગ્યતાને સાબિત કરવાનો મસાલો છે ન કે જે દેશમાં રમી રહૃાા છે, તેમના ઈતિહાસમાં જવા માટે. કોહલીએ કહ્યું કે ટીમના ખેલાડીઓની પાસે સારો અનુભવ છે અને હવે સમજાય છે કે ટેસ્ટ મેચ કેવી રીતે જીતી શરાશે.

કોહલીએ કહ્યું હતું કે કેટલાક ખેલાડી અને દક્ષિણ આફ્રિકાના અબ્રાહમ ડિવિલિયર્સના પ્રતિદ્દંદ્દિત નકારી દીધો હતો. એક ટીમ તરીકે અમે પોતાની વ્યક્તિગત યોગ્યતાઓ પર વિશ્ર્વાસ છે. તેમમે કહ્યું કે અમને ખબર છે કે અમે મેંચના સમયે શું કરાવાનું છે. અમે જાણીએ છીએ કે અમને ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી છે.

કોહલીએ આ દરમિયાન પોતાની અને દક્ષિણ આપ્રિકાના અબ્રાહમ ડિવિલિયર્સ ની પ્રતિદ્દંદ્તાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતીય કેપ્ટને કહ્યું કે આ ફક્ત બે ખેલાડીઓની વચ્ચેની વાત છે. ડિવિલિયર્સ મારા સારા મિત્ર  છીએ. જે  રીતે રને છે, તેનુ હું વ્યક્તિગત રીતે સમ્માન કરુ છું. કોહલીએ કહ્યું કે પરંતુ જ્યારે અમે એકબીજીની વિરુદ્ધ રમીએ છીએ, તો અમે સીમા લાંઘવાની વાત બનતી નથી. અમે એ રીતના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *