આગામી યુદ્ધ સ્વદેશી શસ્ત્રોથી લડવાનો સમય આવી ગયો:સેના વડા

Bipin_Rawat_PTI

ભારતીય થલ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે અમે ધીમે ધીમે હથિયારોની આયાતને  ઓછી  કરવાની દિશામાં આગળ  વધી રહૃાાં છે.તેમણે કહ્યું કે હવે  એ વાતને પુરતી કરવાનો સયમ   આવી ગયો છે કે આપણે આગામી લડાઇ પોતાના દેશમાં બનેલ હથિયારોના દમ પર લડીએ. જનરલ રાવતે આ વાત અહીં આયોજીત એક સેમિનારમાં કહી હતી. એ યાદ રહે કે કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદથી હથિયારોના નિર્માણને લઇ અનેક પગલા ઉઠાવ્યા છે.અનેક કંપનીઓથી એ વાતની સમજૂતિ કરવામાં આવી છે કે તે પોતાના ઉત્પાદનોનું નિર્માણ ભારતમાં જ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *