અમેરિકામાં મહિલા કારચાલકે ગુજરાતીનો લીધેલો ભોગ

clipart-car-accident-clipart-sYm7d9-clipart

અમેરિકાના જ્યોર્જિયામાં થયેલા એક અકસ્માતમાં ગુજરાતીનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. ડ્રિંક કરીને કાર ડ્રાઈવ કરેલી મહિલાએ પાછળથી મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું.જ્યોર્જિયા શહેરના કિનારાના વિસ્તાર સાવાનાહમાં શનિવારે મોડી રાત્રે એક કારે મોપેડને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક ૬૪ વર્ષીય અંબાલાલ પટેલને ગંભીર રીતે ઈજા થતા તેમનું ઘટના સ્થળે મૃત્યું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *