અભિનેત્રી રાખી સાવંતને પાંચ કરોડનો દંડ ભરવાની નોટિસ

tt

ડેરા પ્રમુખ ગુરમીત ની મોઢેબોલેલી પુત્રી હનીપ્રીતના ચરિત્ર પર સવાલો ઉઠાવનાર અભિનેત્રી રાખી સાવંત ને વકીલ મોમિન મલિકે બદનક્ષિની નોટિસ મોકલી છે.

નોટિસમાં હનીપ્રીતના પરિવારને પાંચ કરોડ રૂપિયા નુકશાની તરીકે આપવાની અને પોતાના આક્ષેપો પાછા ખેચવાની માગ કરવામાં આવી છે.

મોમિન મલિકે કહયુ હતુ કે આના માટે હનીપ્રીતની માં આશા તનેજાએ તેમને આગ્રહ કર્યો છે.મોમીને કહયુ હતુ કે  અભિનેત્રિ રાખી સાંવંત ખુદનેહનીપ્રીતની મિત્ર ગણાતી હતી.પરંતુ તેણે મીડિયામાં કહયુ હતુ કે બન્ને વચ્ચે પિતા પુત્રીનો સંબંદ નથી. ૩૦ દિવસમાં નુકશાની રકમ નહી આપવામાં આવે તો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે.

દેશદ્રોહના કેસમાં જેલમાં અહી સેન્ટલ જેલમાં બંધ હનીપ્રીત પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે.તે જેલમાં નિયમિત યોગ કરે છે. તેણે હવે જેલના રહેલી કરણી પુરી રીતે સ્વિકારી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *