Latest News

Featuring Top 15/1311 of Latest News

Subscribe

Read more

Entertainment

bipasha-basu-karan-singh-grover

બિપાશા ફિલ્મોમાં કરણને લેવાની કરી રહેલી ભલામણ

હાલ બિપાશા બાસુ તેના કરિયરની સાથે સાથે તેના ખાસ મિત્ર કરણિંસહ ગ્રોવરના કરિયર ઉપર પણ ધ્યાન આપી રહી છે અને કોશિષમાં છે કે કરણનું કરયિર […]

Cameron_Diaz

બેન્જી સાથે લગ્ન કર્યા બાદ હાલ ખુશ કેમરૂન દ્વારા ફેમિલી પ્લાનિંગની વિચારણા

હોલિવુડની ટોપની સ્ટાર અભિનેત્રી કેમરૂન ડાયઝ હવે ફેમિલી પ્લાનિંગ પર ગંભીરરીતે વિચારણા કરી રહી છે. જાન્યુઆરી ૨૦૧૫માં રોકર બેન્જી મેડ્ડેન સાથે લગ્ન કર્યા બાદ કેમરૂન […]

irfan

સ્પીલબર્ગની ફિલ્મમાંથી ઇરફાન ખાન નિકળી ગયો

સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન બોલીવુડમાં ભલે લોકપ્રિયતા ધરાવે છે પરંતુ જ્યારે વાત ઇરફાન ખાનની આવે છે ત્યારે તેની લોકપ્રિયતા વિશ્વના સ્તર પર […]